પૃષ્ઠ:Dalpatram.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
દલપતરામ.

Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ દલપતરામ. ૫૧ સારાભાઈ નામના નાગર પેાતાનું ઘર ચલાવતા. આ કારણ માટે તેએ અમદાવાદ સુધી કાઇ કાવાર આવતા અને ત્યાં સ્વામિનારાયણના મંદિરમાં મુકામ કરતા. અમદાવાદમાં ધનાઢ્ય અને રસન ગૃહસ્થાને રીઝવી કાંઇક મેળવતા અને પાછા વઢવાણુ ચાલ્યા જતા. આ પ્રમાણે અમદાવાદમાં એમને ઘણા ગૃહસ્થાતુ ઓળખાણ થયું હતું. આ ગૃહસ્થામાંથી સ્વર્ગવાસી ભાળાનાથ ગૃહસ્થ સાથે તેમને વિશેષ રીતે પરિચય થયા હતેા; કેમકે બાળાનાથ ભાઇને ક્લપતશાઇ કવિતાને સારા શાખ હતા; અને તે પેાતે પણ રસજ્ઞ, સહૃદય અને સારા કવિ હતા. તેઓ કવિતા કરતા હતા છતાં પેાતાને કવિ કહેવડાવતા ન હતા. તેએ મૂર્તિપૂનતે માનતા ન હતા છતાં આર્યસમાજી ન હતા. તેમણે ઇશ્વરસ્તવનની સુૌંદર કવિતાઓનાં પુસ્તકા લખ્યાં છે અને તે આજસુધી ઘણાં વચાય છે. સનાતન ધર્માં હિંદુએ પણ ઇશ્વરની સ્તુતિ વાંચવા એમનાં પુસ્તકા સંગ્રહતા અને વાંચી પ્રસન્ન થતા. કવીશ્વર દલપત- રામના સમાગમથી ભેળાનાથભાઇ જેવા સરકારદરબારમાં વર્ગ- વાળા ગૃહસ્થ પ્રસન્ન થયા હતા, અને તે પ્રસન્નતાના ચેાગ્ય વખતે પણ સદુપયોગ થયા હતા. ઇ. સ. ૧૮૪૮ ની સાલમાં અમદાવાદમાં મદદનીશ ન્યાયાધીશની જગ્યાએ એલેકઝાન્ડર કિન્લાક ફાર્બસ સાહેશ્ A નામે અંગ્રેજ ગૃહસ્થ અધિકાર ઉપર હતા. તેમણે ગુજરાતી ભાષાતા એવા સારા અભ્યાસ કરેલા હતા કે, તેએ એક જન્મેલા ગૂજરાતી ગૃહસ્થની પેઠે ગૂજરાતી કવિતાનેા પૂર્ણ આસ્વાદ લઇ શકતા. તેઓ ગુજરાતી ભાષામાં લખાયેલાં કે છપાયેલાં પુસ્તકેા ઝડ પથી વાંચી જતા અને ખીજા વાંચવાનુ મન શખતા. તેને ઇતિહાસને અને શોધખાળતા તથા કવિતાને ઘણું! શેખ હતે. ભેાળાનાથભાઇ સાથે વાતચીતમાં તેમને ખબર પડી કે, વઢવાણુમાં લપતરામ નામે કવિ છે. તેમની આર્થિક સ્થિતિ એવી છે કે, Gandhi Heritage Portal © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ