પૃષ્ઠ:Dalpatram.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
દલપતરામ.

દલપતરામ. ૧૩ આવી તેને લાલ ધા લેાકતે મળે, અને તે ઉપરાંત નવાં પુસ્તકા રચાવી પ્રસિદ્ધ કરવામાં આવે તા લુકાને જુદા જુદા વિષયમાં સારૂં જ્ઞાન મેળવવાની તક પ્રાપ્ત થાય. તે વાત તેમણે કવીશ્વર દલપતરામને કહી. કવીશ્વર દલપતરામના મનમાં પણ એવા વિચાર તે ખરા; પણુ એ બધુ કેમ બતે અને તેમાં ઘણુાં નાણાંનુ કામ તેથી તેમને એ વિષય પ્રથમ મનમાં કઠિત લાગેલે; પશુ ફારબસ સાહેબની હૈ'સોઇ તેથી તેમને એ વાત સ્વીકારવા ઉત્સાહ થયે, અને ગૂજરાતી ભાષાના અભ્યુદયના કામમાં સામેલ થવા તેમે તૈયાર થયા. સાહેબે કહ્યું કે, હું હાલ ગુજરાતમાં આવ્યો છું તે ગૂજરાતી ભાષા માટે બને તેટલું સારૂ કા મારે કરવું અને તે માટે નાણાંની જરૂર પડવાની હેાવાથી એક લાખ રૂપી કાઇ રીતે શ્રમથી મેળવવા; રૈયતમાં ઘણા ધનવાન ગૃહસ્થા છે અને ઘણા દેશી રાજાએ છે તે ગુજરાતી ભાષા માટે નાણાં કાઢી આપશે અને તે માટે એક ટીપ ફેરવીશું તેા આ પ્રમાણે નાણાં મેળવવાને માર્ગ કરી તેમાંથી એક ખાતુ સ્થાપી તેમાં ગુજરાતી ભાષાના સાહત્યની વૃદ્ધિનું અને વિદ્યાવૃદ્ધનુ કાર્ય કરાવવામાં આવશે અને ઉધરાયેલા કાળામાંથી તેનુ ખ પણ નભી શકરો. આ પ્રમાણે નિશ્ચય કરીને તે માટેના સઘળા પ્રાથમિક લાજો લેવામાં આવ્યા, અને સન ૧૮૪૮ ના ડીસેમ્બર માસની ૨૬ તારીખે ગૂજરાત વર્નાકયુલર સાસાઇી’ની સ્થાપના કવામાં આવી. કારખસ સાહેએ અને કવિ દલપતરામે ગૂજરાત વહેંકયુલર એસાઇ ટીની સ્થાપના માટે એટલેા બધા ઉત્સાહ રાખ્યા હતા કે, તે માટેના શ્રમને તેમને ખ્યાલ આવતા નહિ, પણ પ્રિય વાચક, તેમના શ્રમને ખ્યાલ જો તુ કરી શકે તે ખરેખર તારા મનુષ્યત્વના ગુણ પૂ વિકાસને પામ્યા છે એમ ચિત માનજે. ગુજરાત વર્નોક્યુલર સોસા- કંટીના બ્રહ્મદેવ ફારબસ સાહેબ અને પ્રાણ પતરામ વા. કેશ- પશુ કામ, ધંધે!, કારખાનું, પેઢી, આશ્રમ, અને રાજા સુાં પશુ C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ