પૃષ્ઠ:Dalpatram.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
દલપતરામ.
૫૫
દલપતરામ.

દલપતરામ. ૫૫ દલપતરામે પુસ્તકા મેળવી ગ્રંથાલયનું કાર્ય ઉત્સાહથી આગળ વધાર્યું અને તે માટે અને એટલા શ્રમ લેવા માંડયા. તેવામાં છેક- રાઓ માટે જીજ નિશાળે અને તે પણ ગામઠી ઢબની હતી. કન્યા- શાળા તેા કેાઇ સમજતુ' જ નહિ. કવીશ્વર દલપતરામે તે માટે ધણા પ્રયત્ન આર્યેા. તેઓ શ્રીમંત ગૃહસ્થાને ત્યાં વારવાર ધક્કા ખાઇ તેમનાં મન રાજી કરી ધન એકઠું કરતા અને વિદ્યાવૃદ્ધિના કામાં નાખતા, અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ હઠીસિંહનાં સુપત્ની જે હરકાર શેઠાણીના નામથી એળખાતાં તેમની પાસેથી કન્યાશાળા સ્થાપવા માટે વચન લીધુ, અને કન્યાશાળા સ્થાપન થઇ. તે વખત સાંધવારી સારી હતી તેથી રૂ. ૪૦૦૦] માં હાલના ૧૬૦૦૦ જેટલી કિંમતનું કન્યાશાળા માટે મકાન બંધાયુ, અને ખાર હજાર રૂપીઆ શેઠાણીએ કન્યાશાળાના ચાલુ ખ માટે આપ્યા. સરકારે હરકાર શેઠાણીને તેકનામદાર સખાવતે બહાદૂર’ા ઇલકાબ આપ્યા. વિદ્યાદ્ધિના કાઅેમાં સરકારની અને સરકારી અમલદારાની મદદ હતી તેથી કવી- શ્વર ક્લપતરામ પોતાના પ્રયત્નમાં ફાવતા ગયા અને તેમને આવાં સત્કાર્ય માટે ઉત્સાહ વધતા ગયા. કારસ સાહેબ જેવા ગૂજ- રાતના અને ગુજરાતી ભાષાના હિતચિંતક પુરૂષ કવીશ્વર દલપત- રામની મદદમાં સર્વાંશે સામીલ હૈાવાથી અને કવીશ્વર દલપતરામના શ્રમની તેઓ કદર કરતા હતા તેથી આવા પ્રયત્નમાં વિજય મળવા લાગ્યા. ખીજી કન્યાશાળા અમદાવાદમાં રાયપુરમાં સુપ્રસિદ્ધ રોક મગનભાઇએ સ્થાપન કરી રૂા ૬૦૦૦ નું મકાન બંધાવ્યુ અને રૂ. ૧૪૦૦૦ ચાલુ ખર્ચ માટે સરકાસ્ને સે પ્યા, સરકારે શેઠ મગનભા- તે ‘રાવબહાદૂર’ા ઇલકાબ આપ્યા. સન ૧૮૫૦ માં ફારબસ સાહેબની બદલી સુરત થઇ. કવીશ્વર દલપતરામ તે તેમની સાથે જ હતા. સુરતમાં તેમણે ‘એન્ડ્રુસી લાક્ષરી' સ્થાપી અને “ સુરત સમાચાર નામનું વર્તમાનપત્ર પ્રકટ કરાવ્યું. ફારબસ સાહેબ અને કવીશ્વર .. C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ