પૃષ્ઠ:Dalpatram.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
દલપતરામ.

દલપતરામ. ૫૭ કવીશ્વર દલપતરામ જ્યારે ફારબસ સાહેબ સાથે સુરતમાં હતા ત્યારે સુરતની સુધરાઇનાં કેટલાંક કામે લાકોને પસંદ પડયાં ન હતાં અને તેથી લેાક ઉશ્કેરાઈ ગયા હતા. એ વખતે લેાકમાં શાંતિ પ્રસ રાવવા માટે ફારબસ સાહેબે કવીશ્વર દલપતરામ અને સુરતના જાણીતા નાગરબ્રાહ્મણ મહેતાજી દુર્ગારામ મારામ પાસે સુરતમાં શેરીએ શેરીએ અને ચકલે ચકલે અસરકારક ભાષણા કરાવ્યાં હતાં. કવીશ્વર દલપતરામના આશ્રમને માટે સુરત છે।ડતી વખત સુરતના નવાખ સાહેબે, સરકારી અમલદારેાએ અને બીજા આગેવાન ગૃહસ્થાએ તેમને એક માનપત્ર આપી તેમને આભાર માન્યા હતા. કવીશ્વરને અમ- દાવાદ તેા વહાલું હતું, પણુ સુરત ઉપર તેમનેા પ્રેમ ધણા હતેા અને સુરત માટે તેઓ ઘણી લાગણી બતાવતા હતા. ઉત્તર અવસ્થામાં સુમારે સન ૧૮૮૮ માં તેઓ સુરત ગયેલા ત્યારે ત્યાં એક ભાષણમાં તેમણે સુરત માટે ઘણી લાગણી ખતાવેલી, અને તે વખતે તેમણે જે કવિતા કહી બતાવેલી તેમાંથી મને ફકત આ બે લીટી જ યાદ આવે છેઃ

સુરત શહેર સુવતી મૂરત સુરતની હતી સુરત સારી, આવક જાવક માલ થતા પશુ પાવકથી થઈ ખૂબ ખુવારી, ” 23. સત ૧૮૫૧ માં !ાર્બસ સાહેબની બદલી અમદાવાદના આસિસ્ટંટ કલેકટરની જગ્યાએ થઇ તેથી કવીશ્વર દલપતરામ પ અમદાવાદ આવ્યા. ફારબસ સાહેબને તેકરીતે અંગે પરગણાંમાં ઘણું કરવાનું થતું ત્યારે કવીશ્વરલપતરામ પણ તેમની સાથે ગામેગામ કરતા અને જ્યાં જતા ત્યાં દેશની દાઝથી ભરેલે હૃદયે તેએ વિદ્યાવૃદ્ધિ અને ગુણવૃદ્ધિ ઉપર વારવાર ભાષણ આપતા હતા. વિરમગામ, ધંધુકા, ભાવનગર અને ઘેધા સુધીનાં છેટેનાં ગામામાં પણ તેમણે અસરકારક ભાષણે દ્વારા લેકેને સારા એધ આપ્યા Gandhi Heritage Portal © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ