પૃષ્ઠ:Dalpatram.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
દલપતરામ.

42 દલપતરામ. હતા. એક વર્ષ પછી કારખસ સાહેબની બદલી મહીકાંઠાના પાલિ- ટિકલ એજંટની જગ્યાએ થઇ તેથી કવીશ્વર દલપતરામને મહી- કાંડામાં મુકાયેલા પ્રદેશમાં પેાતાનાં ભાષણા આપવાનું કાવ્યું. ઈડર, કટાસણુ, દાંતા અને સાદરા વગેરેમાં તેમણે આપેલાં ભાષણાએ સારી અસર કરી હતી એમ કહેવાય છે. કવીશ્વર દૃલપતરામનાં ભાષણાથી આખા ગૂજરાતમાં જાગૃતિ આવી સુધારા થવા માંડયા હતા અને તેથી અનેક ઠેકાણેથી ભાષા આપવા તેમને તેડાવવામાં આવતા હતા. એમ કહેવામાં આવે છે કે, એમણે અમદાવાદમાં આપેલા રાજવિદ્યાભ્યાસ ઉપરના ભાષણની ચર્ચાની અસરથી રાજકાટમાં રાજકુમાર પાઠશાળા અને વઢવાણુમાં તાલુકદારી ગીરાસીયા શાળા સ્થાપિત થઇ હતી. વિદ્યાવૃદ્ધિનુ વચન લેવા વડાદરે જવું, સન ૧૮૬૩ ના સુમારમાં કવીશ્વર દલપતરામ વડેદરે આવ્યા. તે વખતે વડાદરામાં કૈલાસવાસી શ્રીમંત મહારાજા ખંડેરાવ રાજ- કર્યાં હતા. દીવાનની જગ્યાએ રા. રા. ગાવિંદરાવ રાઢિયા હતા, અને સેનાપતિનું સ્થાન ભાઉ શિંદેએ શાભાવ્યું હતું. વડેા દરાના રેસિડેન્ટની જગ્યાએ કર્નલ ખાર નામના અંગ્રેજ ગૃહસ્થ હતા. કવીશ્વર દલપતરામે વડાદરે આવી શેઠ શામળોચરને ત્યાં મુકામ કર્યાં હતા. કવીશ્વરને વડાદરે આવવાને ઉદ્દેશ એવા હતા કે, વડાદરા રાજ્યમાં વિદ્યાવૃદ્વિનાં કાર્યોના આરંભ થાય, શાળાએ અને પાઠ- શાળાએ સ્થાપન થાય તથા પુસ્તશાળા ઉઘાડવામાં આવે એવા વડાદરે આવી શ્રીમત મહારાજાને અને રાજ્યના કા ભારી- મંડળને મેધ કરવા અને ગૂજરાત વર્નાકયુલર સાસાઇટી માટે પણુ મળે તેા મદદ મેળવવી; અને આમાંનું કશું ન બને તે એવાં કાર્યો કરવા તરફ વષ્ણુ રાખવાનું વચન મેળવવું, અને વચન ન મળે C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ