દલપતરામ. પ તાપણુ હરકત નહિ, ક્રેમકે રાજ્યના કાર્યભારીમંડળ આગળ અને શ્રીમંત મહારાજાની હારમાં જે હકીકત રા કરવામાં આવશે અને જે કાંઇ કહેવામાં આવશે તેની અસર આગળ ઉપર વિદ્યા- વૃદ્ધિના કાઇપણુ કાર્યની ઉત્પાદક થશે. આ ઉદ્દેશ ધ્યાનમાં રાખીને તેમણે વડાદરે આવી રેસિડેન્ટ કર્નલ ખારની મુલાકાત પ્રથમ લીધી અને પેાતાના ઉદ્દેશ તેમને જ©ાવ્યા. રેસિડેન્ટ સાહેબે કવીશ્વર દલપત- રામભાઇને કહ્યું કે, તમારૂં કામ થવું અત્રે જરા કઠિન જણાય છે; કેમકે જૂના વિચારના ધણા લેાક રાજ્યમાં છે અને એક દર પરિ- સ્થિતિ જોતાં કામ થવું મુશ્કેલ છે. ગુજરાતનાં ખીજા નાનાં 'રાજ્યામાં કવીશ્વર દલપતરામ ડુ ધણું કાવેલા, પણ વડાદરે આવતાં જ આવા શબ્દોથી તેમને પણ કા મુશ્કેલ જણાયું. મેટા રાજ્યમાંથી વિદ્યાવૃદ્ધિના કાયને મેાટી મદદ મળે એ ધારણાને કર્નલ ખારની વાણીથી ધેાકા પહેાંચ્યા. કલ ખારે કવીશ્વરને કહ્યું કે, તમે જે ધારણાથી અત્રે આવ્યા છે તે ધારણાના અંગનાં કા માટે અમે પ્રસંગેપાત રાજ્યમાં સૂચનાઓ કરીએ છીએ, પણ કંઈ કા થતું જણાતું નથો. આ શબ્દો કવીશ્વર દલપતરામને અમદાવાદ તરફ પાછા જવાને પૂરતા હતા, અને જે તેઓ પાછા ગયા હાત તેા કાઈ એમને વાંક કાઢે એમ ન હતું; પ એમણે પેાતાના ઉત્સાહને ટકાવી રાખી ખનતા સધળા પ્રયત્ન વડાદરામાં કરવાને નિશ્ચય કર્યાં. કવીશ્વરના નિશ્ચય જોઇ કુલ ખારે તેમને પેાતાનેા પ્રયત્ન કરી જોવાનું કહ્યું અને દીવાન ગોવિંદરાવ રાઢિયા ઉપર પત્ર લખી આપ્યો. આ પત્ર લઇ દીવાન ગેાવિદરાવની મુલાકાતે કવિ દલપતરામ ગયા, અને દીવાન સાહેબને પ્રસન્ન કરવાને, ખીજા શબ્દામાં કહીએ તે ગૂજરાતી ભાષાની સેવા કરવા તેમણે દા વસંત- તિલકાવૃત્તના Âાકમાં તેમની પ્રશંસા કરી. એ મુલાકાતથી દીવાનસાહેબ પ્રસન્ન થયા અને કવીશ્વર દલપતરામને તેમણે કહ્યું કે, તમારી વાત a C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ
પૃષ્ઠ:Dalpatram.pdf/૭૦
Appearance