પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
દાનવીર કાર્નેગી



તેમનીસાથે એક રવિવાર ગાળવાનું આમ ત્રણ મારા જીવનના એક અતિ ઉજ્જવળ પ્રસંગ et મને મિ. સ્ટાફ્સ તરફથી મળ્યું; અને એ મુલાકાત છે. ત્યારથી અમે એ મિત્રેા થયા. મિ. સ્ટાફ્સના મકાનનેા દામા તથા ભભકા જોઇ હું અાઇ ગયા, પણ જે એક ચીજે બધાંને ઢાંકી દઇ મારૂં ખાસ ધ્યાન ખેંચ્યું હતું તે એમની પુસ્તકશાળાની અંદરની એક આરસની તી હતી. મહેરાખની વચ્ચેવચ્ચ આરસપહાણુની ચારસીમાં ઉધાડી ચાપડીમાં નીચેનું લખાણ કાતરેલું હતું:- “ જે વિચારશક્તિના ઉપયોગ કરી શકતેા નથી એ મૂર્ખ છે. ' ‘ જે તેમ કરવાની ઇચ્છા કરતા નથી, એ દુરાગ્રહી છે ‘ જે તેમ કરવાની હિંમત કરતા નથી, એ ગુલામ છે. ” આ ઉમદા શબ્દોએ મારાં રેશમાંચ ખડાં કર્યાં. હું મારા મનસાથે એલ્યેાઃ- આગળ ઉપર હું પણ એક લાઇબ્રેરી સંપાદન કરીશ; અને તેની મહેરાખમાં આજ શબ્દો શાભશે. ” મારેા આ મનેાર્થ પૂર્ણ થયા છે. ન્યુયાર્ક અને સ્કિાખાતાની મારી લાઇબ્રેરીમાં આ શબ્દો શાલી રહ્યા છે. સાત વરસ પછી જી એક વખત મે તેમને ઘેર રવિવાર ગાળ્યા હતા. એ પ્રસંગ પણ નોંધ લેવા લાયક છે. તે વખતે હું પેન્સિલ્વેનિયા રેલ્વેના પિટ્સબર્ગ વિભાગને સુપરિન્ટેન્ડન્ટ થયા હતા. દક્ષિણનાં સંસ્થાનેા છૂટાં પડી ગયાં હતાં. રાષ્ટ્રીય વાવટાને પહેાંચેલા અપમાન બદલ હું સળગી ઉણ્યેા હતા. મિ. સ્ટાકસ એક અગ્રગણ્ય ડૅમાક્રેટ હાઇ, એવી દલીલ કરતા હતા કે સંયુકત- પણું જાળવવાની ખાતર બળ વાપરવાને ઉત્તરનાં સંસ્થાનેાને હક નહાતા. ચર્ચા દરમીઆન એમણે કેટલાક એવા ઉદ્દગાર કાઢયા કે જેને લીધે મારા મિજાજ ખસ્યા અને હું એટલી ઉઠયાઃ-મિ. સ્ટેક્સ! તમારા જેવા માણસને અમે છ અઠવાડીઆંથી એછી મુદતમાં ફાંસીને લાકડે લટકાવીશું. આ સાંભળીને તેમને જે હસવુ આવેલુ તે અને પેાતાની પત્નીને પાસેની એરડીમાંથી ખેલાવવાને તેમણે જે ઘાંટા કાઢેલે તે, આજ પણ મને સંભળાય છે. એમણે પોતાની પત્નીને કહ્યું “ નેન્સી, નેન્સી, આ Ăાચ ખલા કહે છે તે તે સાંભળ. એ કહે છે કે અમે તમારા જેવા માણસને અવાડીઓની અંદર ફાંસીને લાકડે લટકાવીશું, ” . એ સમયમાં વિચિત્ર ઘટનાઓ બનતી. ત્યારપછી થોડીજ મુદતમાં, એજ મિ. સ્ટાસે મારી પાસે વાશિગ્ટન આવીને વોલન્ટીઅર ‘ લશ્કરમાં મેજર હોદ્દા મેળવવામાટે મદદની માગણી કરી હતી. હું તે વખતે લડાઇ ખાતાના પ્રધાનની આપીસમાં હતા અને સરકારને માટે લશ્કરી રેલ્વેને તથા તાર ખાતા- Gandhi Heritage Portal