પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
રેલ્વેની નોકરીના દાખસ્ત કરતા હતા. એ હાદો એમને મળ્યા હતા અને તેથી ત્યારથી એ મેજર સ્ટાસતરીકે એળખાતા. એ રીતે જે માણસ ‘ યુનિયન ’ (સંયુક્તપણું) જાળવી રાખવામાટે લડાઇ ઉપસ્થિત કરવાના ઉત્તરનાં સંસ્થાનાના હકની સામે વાંધા ઉઠાવતા હતા, તેજ માસે પાછળથી એ પક્ષની તરફેણ કરી લડાઈમાં ભાગ લીધેા હતા. શરૂઆતમાં તા લેાકા રાજ્ય અધારણને લગતા હંકાના સંબંધમાં દલીલા કરવા અને સિદ્ધાંતા ઉપજાવવા મંડી પડતા પણ જ્યારે રાષ્ટ્રીય ધ્વજ ઉપર ગાળી છૂટી, ત્યારે બધા મામલા બદલાઇ ગયા. એક ક્ષણમાં તે બધુ સળગી ઉયું. “ યુનિયન અને પ્રતિષ્ઠા ” એટલાનીજ લેાકાને દરકાર હતી; પણ એટલુ’ પુરતું હતું. રાજ્યમ ધારણમાં એકજ વાવટાના રક્ષણની યેાજના હતી અને કર્નલ ઇન્ગરસેાલે ઢંઢેરામાં પ્રસિદ્ધ કર્યું હતું, તેમ “ અમે- રિકા ખંડ ઉપર એ વાવટાસાથે ઉડી શકે એટલી જગ્યા નહેાતી. ’’ .. Gandhi Heritage Portal