લખાણ પર જાઓ

પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૭ મુ પેન્સિલ્વેનિયા રેલ્વેના સુપરિન્ટેન્ડન્ટ તરીકે સ ૧૮૫૬ માં મિ સ્કૉટ મિ લેમ્બાની જગ્યાએ, પેન્સિલ્વેનિયા રેલ્વેના જનરલ સુપરિન્ટેન્ડન્ટ થયા અને મને પણ તે પોતાની સાથે આલ્ફના લેતા ગયા. આ વખતે મારૂં ત્રેવીસમું વર્ષ જતું હતું. પિટ્ટસબર્ગમાં અમારા જીવ ગાડી ગયા હતા અને ઘણા લેાકાસાથે સહવાસ બંધાયા હતા. એ સહવાસ તાડવા એ બહુ મુશ્કેલ કાર્ય હતું, પણ હું કોઇ પણ સંજોગાને મારી પ્રતિના કાર્યોની આડે આવવા દઉં એવેા માણસ નહેાતે. મે મારી માને ખાત્રી કરી આપી કે એ પગલું ભરવાથીજ ઉચે દરજ્જે ચઢી શકાય એમ છે, એટલે એમણે પણ પેાતાની લાગણીઓને દબાવી દીધી. મિ. જેવા સાચા મિત્રની પાછળ પાછળ જવુ એ મારી ફરજ પણ હતી. સ્કાટ ઉત્પન્ન થઇ અને વળી નીમણુકની મિ. સ્કાટને સુપરિન્ટેન્ડન્ટની જગ્યા. મળવાથી કેટલાકના મનમાં ઇર્ષ્યા શરૂઆતમાંજ હડતાળને મામલેા તેમની સામે ખડા થઇ રહ્યો હતા. થોડા વખત અગાઉ તેમની પત્ની પિટ્સબર્ગ માં ગુજરી ગઈ હતી અને તેથી તેમને પેાતાનેા કાળ એકલા નિમન કરવા પડતા હતા. આલ્ટુનામાં તેમને કાઇની સાથેએળખાણ પિછાન નહેાતુ અને તેથી મારા સિવાય ખીન્ન કેાઇને તે સેાખતી તરીકે પસંદ કરી શકે એવી સ્થિતિમાં નહેાતા. કેટલાંક અડવાડી ખાદ તેમણે જુદુ ધર જમાવી પેાતાનાં છેોકરાંતે પિટસબર્ગથી ખેલાવી લીધાં. ત્યાંસુધી, અમે બન્ને રેલ્વેની હૅૉટેલમાં સાથે રહેતા અને તેમની ઇચ્છાથી હું તેમની સાથે એકજ એરડીમાં સુઇ રહેતા. હું નિરંતર એમની સાથે તે સાથેજ રહું એવી એ ઉત્કટ ઇચ્છા ધરાવતા. હડતાળે ધીમે ધીમે બહુ ગંભીર સ્વરૂપ પકડયુ. મને યાદ છે કે એક દિવસ મને ધમાંથી ઉઠ્ઠાડીને સમાચાર આપવામાં આવ્યા કે ગુડઝર્ટૂનેના માણસા પોતાની ટ્રેનાને મિફિન સ્ટેશને છેાડી ચાલ્યા ગયા છે અને તેને લીધે રેલ્વેના તમામ વ્યવહાર અટકી પામ્યા છે. મિ. સ્કૉટ તે વખતે ધસઘસાટ ઉધતા હતા. એમને માથે કામને એજો કેટલા બધા છે અને એમને કેટલી Gandhi Heritage Portal Yo