પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
પેન્સિલ્વેનિયા રેલ્વેના સુપરિન્ટેન્ડન્ટ તરીકે



બધી ફિકર ચિંતા છે, તે હું જાણુતેા હતા, તેથી તેમની ધમાં દખલ કરવી એ મતે નિયપણાનુ' કામ લાગ્યું, પણ એટલામાં તે એ પેાતાની મેળેજ જાગી ગયા; એટલે એ બાબતને દોબસ્ત હું કરી લઈશ એમ મે જણાવ્યુ. અડધી ધમાં એ સંમતિ આપવા જેવું કંઇક ખખડયા. મે આફીસમાં જઇને તેમના નામથી એ નેકરેાની સાથે વાટાઘાટ કરી અને બીજે દિવસે તેમની સઘળી હકીકત લક્ષમાં લેવાનુ વચન આપ્યું. આ રીતે હું તેમને પોતપોતાના કામ ઉપર ચઢાવવામાં અને રેલ્વેને વ્યવહાર પાટે ચાલુ કરવામાં ફતેહમદ નીવડયા. માત્ર ટ્રેના ઉપરના માણસો ખળભળી ઉયા હતા એટલુંજ નહિ, પણ કારખાનાંના માણસા પણ એવા અસતેષી માણસામાં સામેલ થવા હીલચાલ કરી રહ્યા હતા. આ બાતમી મને વિચિત્ર રીતે મળી હતી. એક દિવસે હું અંધારામાં ઘેર જતા હતેા તે વખતે એક માણસ મારી પાછળ પાછળ આવવા લાગ્યા.આખરે મારી ભેગા થઇ જઇને તેણે મને કહ્યું:-“મને તમારી સાથે વાતચીત કરતા લાકા દેખે તે! તેમાં મને જોખમ છે, પણ તમે એક વખત મારા ઉપર ઉપકાર કર્યો છે, તે વખતે મે મારા મનસાથે નિશ્ચય કરી રાખ્યા છે કે જ્યારે પણ મને તમારી સેવા કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય, ત્યારે મારે એ ગુમાવવા નહિ. મેં તમારીપાસે પિટ્સબર્ગની આપીસમાં આવી લુહાતરીકે કામગરી મળવાની માગણી કરી હતી. ત્યારે તમે કહ્યું હતું કે હાલમાં પિટસ- બમાં તેા કઇ કામ કરાવવાનું નથી, પણ આછુના ખાતે કાંઇક કામગરી મળી શકે ખરી, માટે જો તું થાડીવાર થાભે તે! હું તારથી પૂછી મગાવું. તે મુજબ તમે તારથી ખાત્રી કરી લીધી, મારા ભલામણપત્રો તપાસી તૈયા અને મને પરવાને આપી અત્રે મેકલી આપ્યો. મારું સારૂં ઠેકાણું પડી ગયુ છે, તે મેં મારા કુટુંબને અહી લાવી લીધું છે. આ પ્રમાણે મારું જીવન સારૂં સુધરી ગયુ છે અને હવે મારે તમારા ભલાની એક વાત કહેવાની છે. ” આટલી પ્રસ્તાવના કરી તેણે મને જણાવ્યું કે કારખાનાના માણસાએ આવતા સામવારે હડતાળ પાડવાની પ્રતિજ્ઞા લીધી છે; અને કાગળ ઉપર એ બાબતની સહીએ લેવાય છે. મેં સવારના પહેારમાંજ મિ. ફૅટને આ વાત જણાવી દીધી; એટલે તેમણે તરતજ કારખાનાંના દરવાજા ઉપર છાપેલી નેટીસા ચાટાવી દીધી કે જેમણે હડતાળ પાડવાના સેગન લઇ એ બાબતના કાગળ ઉપર સહીએ કરી છે, તેમને તમામને બરતરફ કરવામાં આવ્યા છે, માટે તેમણે આપીસમાં આવી પગાર લઈ છૂટા થઇ જવુ. દરમીઆનમાં સહીઓ કરનારા- એનાં નામની યાદી અમારા હાથમાં આવી ગઇ હતી અને તેથી નેટીસમાં Gandhi Heritage Portal