પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
પેન્સિલ્વેનિયા રેલ્વેના સુપરિન્ટેન્ડન્ટ તરીકે



વહાલસોઈ માતા જો કે જોઈ શકતી નથી, તેાપણ મેટી ઉમરે પહેાં- ચેલા પુત્રના જીવનમાં એવા સમય અવશ્ય આવે છે કે જે વખતે તે પ્રેમથી પેાતાની માતાને ક વળગી તેને નમ્રભાવે સમજાવે છે કે ‘વહાલી માતા ! મારા અંગનાં કેટલાંક કામ હવે મને જાતે કરી લેવા દઉં'તે ઘણું સારું; દુનિયામાં ફરવાથી અને દુનિયાદારીમાં પડવાથી મને સમજાયું છે કે આપણા વર્તનમાં કેટલીક બાબતેમાં ફેરફાર કરવા એ ઇચ્છવા લાયક છે; જે જીવનચર્યાં ખળ- કાને માટે આનંદપ્રદ હતી, તેમાં કેટલાક ફેરફાર કરવા જોઈ એ, અને મારા મિત્રાને ઘરમાં દાખલ થવાની અનુકૂળતા કરી આપવી જોઇએ; તું કે જે આજ- સુધી મારેમાટે વૈતરું કરીને મરી જાઉં છું, તેણે હવે સ્વાસ્થ્યભરેલું જીવન ગાળવું જોઇએ; વાંચન પાછળ અને મિત્રાને મળવા હળવા પાછળ તથા તેમને સત્કાર કરવા પાછળ વધારે વખત ગાળવા જોઇએ; ટુંકામાં તારે હવે ઉંચા પ્રકારના ગૃહસ્થાશ્રમને છાજે એવે એક કુલમાતાતરીકેના હાદ્દો ભેગવવાજોઇએ.’ અલબત્ત, આ ફેરફાર મારી માને બહુ વસમે લાગ્યા, પણ આખરે તેણે એની આવશ્યકતા સ્વીકારી, કદાચ એમપણ હોય કે પાતાને પુત્ર પેાતાનું નાવ સારી રીતે ચલાવવાને હવે શક્તિમાન થયા છે, એ વાત તેને વેજ સમજાઇ હશે. મારા હાથ તેના ગળા પાછળ વિટાળીને મેં આજીજીસાથે કહેવા માંડયું:- “ વહાલી માતા ! આજસુધી અમારૂં સર્વસ્વ તુંજ હતી, આજસુધી અમા સઘળું કામ તેજ કરી લીધું છે; હવે તારેમાટે મને કઇકા કરવા દે. આજથી હવે આપણે ભાગીદાર બનીએ અને એક બીજાનું હિત શેમાં રહેલું છે, તેને વિચાર કરીએ. હવે તારે કુલમાતાને હાદ્દો ભેગવવાતે અવસર આવ્યા છે; અને વખત જતાં તારે ઘેાડાગાડીમાં બેસીને ફરવાનુ થશે. દરમીઆન તારી મદદમાં એક ચાકરડીને લે. મારી અને ટામની એવી ઈચ્છા છે.’ આખરે મારા પ્રયાસ સફળ થયા અને મારી મા અમારીસાથે બહાર કરવા તથા પાડાશીએની મુલાકાતેા લેવા લાગી. તેને સારી રીતભાત કે મનના સાવધપણાની તાલીમ લેવાની બિલકુલ જરૂર નહાતી, એ બધું એને સ્વ- ભાવસિદ્ધ હતું; અને કેળવણી, જ્ઞાન સારી સમજ અને માયાળુપણુ, એ બાબતમાં તે એ એકકા હતી એ બાબતેામાં એની બરાબરી કરનારૂં કવિચ- તજ મળી આવશે. ( મેં ‘કવચને બદલે ‘ કદી નહિ ’ લખ્યું હતું પણ પછીથી એ છેકી નાખીને ‘ચિત્’ લખ્યું છે. તેમ છતાં મારા અગત અભિ- પ્રાય તે! કાયમ છે.) મિ. કૅાટની પત્નીના મૃત્યુ ખાદ તેના ધરની દેખરેખ તેમની ભત્રીજી મિસ. રેએકા સ્ટુઅટ રાખતી હતી. તેણીના સહવાસથી આલ્બુના ખાતેના વસ-