પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
દાનવીર કાર્નેગી



વાટ દરીઆનનું મારું જીવન હું વધારે આનદમાં પસાર કરી શક્યા હતા. તે મારી સગી મેટી એનની માફક મારી સારી સંભાળ રાખતી અને ખાસ કરીને મિ. સ્કાટ ફિલાડેલ્ફિયા કે ખીજે કાઇ સ્થળે ગયા હોય, ત્યારે તે એ મને બહુજ મદદ કરતી. અમે ધણા વખત સાથે રહેતાં અને સાંજનાં સાથે ફરવા જતાં. એ ધરે ઘણાં વર્ષાંસુધી કાયમ રહ્યો અને ઇસ ૧૯૦૬ માં જ્યારે હું તેણીના કેટલાક કાગા ફરીથી વાંચી ગયા, ત્યારેજ એના મારા ઉપર કેટલા બધા ઉપકાર થયેા છે, એ મને સમજાયુ. એની ઉંમર મારા કરતાં બહુ મેાટી નહાતી, છતાં દેખાવમાં તે મારાથી ઘણી મેટી દેખાતી; અને દુનિયા- દારીના જ્ઞાનમાં તે। તે મારા કરતાં વધારે પાકટ હતી અને તેથી મેટી એના ભાગ ભજવવાને તે સ` રીતે લાયક હતી એતેા ચેક્સ હતું. હું તેને આદ ગૃહિણીતરીકે લેખતા હતા. પાછળથી અમારા મા જૂદા પડી ગયા તેથા. અમારા જૂના સંબંધ કાયમ રહી શકયા નહિ. તેણીની પુત્રીએ સસક્ષના અની સાથે લગ્ન કર્યું હતું; અને પાછલાં વર્ષોમાં તે પરદેશ ખાતે રહેતી હતી. (૪૦ સન્ ૧૯૦૯ ના જુલાઇની ૧૯ મી તારીખની નેાંધ-ગયા એપ્રિલ માસમાં મને મારી મેાટી એનતા ભેટા થયા હતા તે હાલ વિધવા થઇ છે અને પાસમાં રહે છે. એ, એની બેન અને પુત્રી સધળાં સુખી છે. ધણા આનંદ થયેા. નાની વયના સાચા સ્નેહીઓની જગ્યા કાઇ લઇ શકતું નથી. ) મિ. કૅાટ આલ્બુના ખાતે ત્રણ વરસ રહ્યા ત્યારપછી તેમને ચઢીઆતે હાદ્દો મળ્યા. આ ચઢતીને માટે તેએ સ` રીતે લાયક હતા. ઇ૦ સ૦ ૧૮૫૯ માં એ !'પનીના વાઇસ પ્રેસિડન્ટ ( ઉપપ્રમુખ ) થયા. એમને હવે ફિલાડેલ્ફિયા ખાતે રહેવાનું થયું, એટલે હવે મારું શું થશે એ ગભીર પ્રશ્ન મારી સમક્ષ ખડા થયા. એ મને પેાતાની સાથે તેડી જશે કે મારે નવા અમલદારસાથે આલ્બુના ખાતેજ રહેવું પડશે? મિ. સ્કોટથી છૂટા પડવુ એજ એક વસમી વાત હતી. તેમાં વળી નવા અમલદારના હાથ નીચે નેાકરી કરવી, એ અશયજ લાગતું હતું. એ વિચારજ મારે માટે અસહ્ય થઇ પડયા. 'તે એમના જવાની સાથેજ અસ્ત થશે એમ મને લાગતું હતું. એમના સિવાય બીજા કાઇને હાથે મારી બઢતી થાય-અને પ્રામેાશન મળે–એ વિચાર મારા મગજમાં પેસી શકતા નહેાતા. મને મારે। પ્રેસિડન્ટને ફિલાડેલ્ફિયા ખાતે મળી આવીને તેમણે મને પેાતાની ખાનગી રૂમમાં ખેલાવીને કહ્યું કે મારે ફિલાડેલ્ફિયા ખાતે જવાનું નક્કી થયું છે અને મારી જગ્યાએ વિભાગી સુપરિન્ટેન્ડન્ટ મિ. ઇનક લુઇ આવવાના છે. આ નિરૂપણ À’ બહુજ લક્ષપૂર્વક સાંભળ્યું, પણ માટે તેમણે શું ધાર્યુ મારે Galfriage Portal