પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
પેન્સિલ્વેનિયા રેલ્વેના સુપરિન્ટેન્ડન્ટ તરીકે



હશે, એ વાત ખુલ્લી પડવાનેા સમય આવતા ગયા, તેમ તેમ મારી તેજારી વધતી ચાલી. તેમણે છેવટે કહ્યું હવે તમારી વાત. તમારાથી પિટ્સબર્ગ વિભાગનું કામ સભાળી શકાશે? 24 હું તે વખતે ગદ્દાપચીસીમાં હતા, એટલે મારે મન તે। હુ એમ માનતે હતા કે હું દરેકે દરેક કામ કરી શકે એવેા છુ.મારે મન કાઇ કામ અશક્ય નહેાતુ; છતાં જે વાતને મિ. સ્કાર્ટ ઇસારા કર્યાં હતા, તે કામ કરવાને માટે હું લાયક છું, એમ ખીજું કાઈ માનતું હશે અને ખાસ કરીને મિ. સ્કોટ માનતા હશે, એવા મને સ્વપ્ને પણ ખ્યાલ નહેાતા. હું તે વખતે ચેાવીસ વરસને હતા, પણ મેં લા જાન રસલને આદતરીકે સ્વીકાર્યો હતા. એમને વષે એમ કહેવાય છે કે તેમણે એક વખત એવા જવાબ આપેલા કે ઈંગ્લાંડની ખાડીના નૌકાસૈન્યનું ઉપરીપણું હું આવતી કાલથીજ સ્વીકારીશ. ’ વાલેશ અને બ્રુસ પણ એવાજ જવાબ આપે. મે મિ. સ્કાટને બેધડકરીતે હકારમાં જવાબ આપ્યા. તેમણે કહ્યું “ઠીક ત્યારે, પિટ્સબર્ગ વિભાગના સુપરિન્ટેન્ડન્ટ મિ, વોટસની બદલી ફિલાડેલ્ફિયામાં થવાની છે અને તેમની જગ્યાએ તમને નીમ- વાની મેં પ્રેસિડન્ટને ભલામણ કરી છે; અને તેમણે તે સ્વીકારી છે. હવે, પગારના સંબંધમાં તમારી શી ઇચ્છા છે? માઠું લાગ્યુ હેાય એવી ઢબથી મેં કહ્યું :–“ પગાર? પગારની મને શી દરકાર છે ? મારે પગાર જોઇતા નથી. મારે માત્ર હાદી જોઇએ છીએ. તમારી પ્રથ- મની જગ્યાએ પિટ્સ*ગ વિભાગમાં પાછા જવામાંજ મને મેણુ માન છે. મારે। પગાર તમારી નજરમાં આવે એટલેા રાવજો; અને મને હાલ જેટલે પગાર મળે છે, એટલેા મળશે તેપણ ખડુ છે. તે વખતે મને મહિને ૬૫ ડાલર મળતા હતા. તેમણે કહ્યું:- તમને માલમ છે કે હું જ્યારે ત્યાં હતા, ત્યાર મને વરસ દહાડે ૧૫૦૦ ડોલર્ મળતા હતા અને મ.વાટ્સને ૧૮૦૦ ડૉલર મળે છે. મારા અભિપ્રાય મુજબ તમારી નિમણુક ૧૫૦૦ ડાલરથી થવી જોઇએ અને થાડા વખત પછી જો તમારી કામ સાષકારક માલમ પડે, તે તમને પૂરેપૂરા ૧૮૦૦ ડૅાલર મળે. કેમ આ ચેાજના ખરાખર છે કની ! ” k મેં કહ્યું, “ મહેરબાની કરીને મારી આગળ પૈસાની વાતેા આ કઇ ભાંજગડ ફરવાની વાત નહેાતી. એક આખું ખાતું અખત્યારમાં આવવાનું હતું. પિટ્સબર્ગ અને આછુના વચ્ચેના Gandhi Heritage કરશે નહિ. ' મારા હુકમેાઉપર Portal