ધરાવતાં હતાં. એક
આ મેટાં મકાનામાં થતી
જીલ્લાનાં ઘણાં તવગર કુટુએ આ સુંદર પરામાં મકાન
રીતે એલીએ તે એ શિષ્ટ પુરુષનું મથક હતુ.
મિજલસેામાં જુવાન સુપરિન્ટેન્ડન્ટને (મને)આમંત્રણ મળતાં જુવાનવર્ગ સ`ગીતને
શોખીન હતા અને તેથી ત્યાં સંગીતના અનેક જલસા થતા. પહેલાં જે વિષયા-
માં મારા બિલકુલ ચંચુપ્રવેશ નહેાતે, એવા વિષયેા ઉપર ત્યાં ચર્ચા
ચાલતી અને તેવા વિષયેાના સબંધમાં થાડીથેાડી માહિતી મેળવતા રહેવું
એવા મેં નિયમ કરી રાખ્યા હતા. દરરાજ મને નવું નવું શીખવાનું મળતુ
તેથી મને હર્ષ થતે.
એન્જમિન અને જૉન એ બે વેન્ડેવભાઈ એની સાથેની મારી પહેલ-
વહેલી મુલાકાત અહીં થઇ હતી. પાછલી વયમાં હું વારંવાર દેશાટનમાટે
નીકળતા, ત્યારે જાન મારા સાખતી થતા. મારા ‘ રાઉન્ડ ધિ વર્લ્ડ' નામના
પુસ્તકમાં ‘વ્હાલે લૅન્ડી' મારા ગાઠીઆતરીકે દેખા દે છે. અમારા પાડેાશી મિ.
અને મિસિસ સ્ટુઅર્ટની સાથેને અમારા ઘરેાએ પણ ગાઢ થતા ગયા અને
અમે દીલેાજાન દોસ્ત થઇ રહ્યાં. મારા ખાસ સતેષની એક વાત એ છે કે મિ.
સ્ટુઅ’ અને ‘વેંન્ટી’ બન્ને પાછળથી મારીસાથે રાજગારમાં જોડાઇને મારા
ભાગીદાર બન્યા હતા; પણ અમારા નવા મકાનથી અમને જે મહત્વના લાભ
થયેા એ એ હતા કે પશ્ચિમ પેન્સિલ્વેનિયામાં અગ્રગણ્ય ગણવા યેાગ્ય નામદાર
ન્યાયમૂર્તિ વિલ્કિન્સના કુટુંબની સાથે અમે પરિચયમાં આવી શક્યાં. એ
ન્યાયમૂર્તિ એ વખતે ૮૦ વરસની વયે પહેાંચવા આવ્યા હતા. દેખાવમાં તે
ઉંચા, પાતળા અને દેખાવડા હતા; તેમનું વર્તન કેવળ સભ્યતામય હતું,
તેમને જ્ઞાન ભંડાર અખૂટ હેાઇ તેમની સ્મરણશક્તિ અદ્ભુત હતી; અને એટલી
ઉંમરે પણ તેમની સર્વશક્તિએ સામ્રુત હતી. તેમની પત્ની યુનાઇટેડ સ્ટેટ્સના
વાઇસપ્રેસિડન્ટ યાર્જ ડબ્લ્યુ. ડૅલાસની પુત્રી હતી. એ એક સુંદર મનમેહક
પવિત્ર સ્ત્રી હાઇ આધેડ વયની ગૃહલક્ષ્મીના મારા આદરૂપ હતી. એની પુત્રી
મિસ-વિલ્ફિન્સ, બેન મિસિસ સાન્ડર્સ અને તેનાં છેકરાં સઘળાં હામવુડ ખાતેન
ભવ્ય મહેલમાં રહેતાં હતાં. ઈંગ્લાંડના મેનેાનાં મકાનની માફક આ મકાન
ઉંચા સંસ્કાર, શુદ્ઘશિષ્ટાચાર અને ખાનદાનીના કેન્દ્રસ્થાન જેવું હતું.
મારે ત્યાં આવકાર આપવા યોગ્ય મેમાનતરીકે સત્કાર થતા જોઇ મને
ઘણા હર્ષ થતા. ત્યાં થતા સંગીતના જલસા, નાટયપ્રયોગ અને ખુદ્ધિચાતુ-
ના ખેલે, જેમાં મિસ. વિલ્કિન્સ આગેવાની ભોં ભાગ લેતી એ બધુ મારે
માટે આત્મસુધારણાનાં નવાં નવાં સાધન પૂરાં પાડતું. ન્યાયમૂર્તિ તે પણ
પકાયલા હતા. વાતચીત દરમીઆન પેાતાના કથનને
તવારીખમાં સારી રીતે
Heritage Portal
પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૧૨
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
દાનવીર કાર્નેગી
