પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
દાનવીર કાર્નેગી



સન્નારી પાસેથી આવી સુંદર ભેટ ! એ ભેટ ઘણા મિત્રાને બતાવવામાં આવી છે, પણ્ તેનેા વાપર બહુ થયા નથી. એ એક પવિત્ર દેણગી છે અને તે મારી અમૂલ્ય ચીજો ભેગી રહેશે. લીલા થાડા સમય ઉપર મૃત્યુ પામેલા ડૉકટર ઍડિસનની મુદ્ધિશાળી પુત્રી એડિસનની સાથે મારેા મેળાપ હું જ્યારે પિટ્સબર્ગમાં હતેા ત્યારે થયેા હતા. મને તરતજ આખા કુટુંબની સાથે પરિચયમાં આવવાનુ સદ્ભાગ્ય પ્રાપ્ત થયું અને એમના સમાગમથી મને જે અપાર લાભ થયા હતેા, તેની મારે અત્રે ઉપકારની સાથે નોંધ લેવી જોઇએ. ઉંચી કેળવણી લઇ સંસ્કારી થયેલા આ બીજા કુટુંબના સમાગમનેા લાભ મને મળ્યો હતા. કાર્લો- ઇલ થાડા વખત મિસિસ ઍડિસનના શિક્ષક થયા હતા; કારણ તેણીનુ પિયેર એડિનબરામાં હતું. તેણીની પુત્રીઓએ પરદેશમાં કેળવણી લીધી હતી; અને બધી સ્પેનિશ, ફ્રેંચ અને ઇટાલીઅન ભાષાએ ઈંગ્રેજીના જેટલી ઝડપથી મેલી શકતી. કેળવાયલા અને હિ કેળવાયલા માણસાની વચ્ચે કેવડા મોટા અંતરાય પડી ગયા હોય છે, તેમને આ કુટુંબના સહવાસમાં આવ્યાથી સમજાયું; પણ બન્નેની નસામાં જે સ્કાટલન્ડનુ લેાહી વહેતું હતું તે હમેશની માફક અકસીર નીવડ્યું હતું. મિસ ઍડિસને મારી પ્રત્યે એક સાચા સ્નેહીની ગરજ સારી છે. લોકેા તે મને હીરા માનતા હોય, તે! હું અણધડ, પાસાં પાડ્યા વગરને હીરા હતેા. તેને એ સન્નારીએજ સુધારી કિંમતીપાસાદાર હીરા બનાવ્યા. તે હંમેશાં ખામીએ સુધારવાની કાળજી રાખતી. સાચા મિત્રની માફક તે મારી ત્રુટીએ મને બેધડક કહી બતાવતી. હવેથી મેં ભાષા ઉપર ખાસ લક્ષ આપવા માંડયું. અંગ્રેજી ભાષાના શિષ્ટ ગ્રંથા અને પ્રાચીન સાહિત્ય " હવેથી અત્યંત રૂચિથી વાંચવા લાગ્યા. ખેલવા ચાલવામાં અને રીતભાતમાં વિનય અને નરમાશથી વર્તવાથી અર્થાત્ વિનયશીલ વર્તન રાખવાથી કેટલેા બધા લાભ થાય છે તે હવે મને સમાયું. આજસુધી પાશાકની બાબતમાં હું બેદરકાર રહેતે; અને કેટલેક અશે ખાલી ડાળ રાખતા. મેટા ભારે બુટ પહેરવા, કાલર (ગળાનેા પટ્ટો) ઢીલે રાખવા અને પાશાક એક દર રીતે બેડોળ અને જાડા રાખવા, એ અમારા મંડળમાં મર્દાનગીનાં ચિન્હ ગણાતાં. જેમાં ટાપટીપને જરાપણ અશ હોય, તેના તરફ અમે તિરસ્કારની દૃષ્ટિથી જોતા. મને યાદ છે કે રેલ્વેની નેકરીમાં દાખલ થયેલા એક ગૃહસ્થ જરા સુઘડ પોષાક પહેરતા, તેથી તે અમારા તિરસ્કારને પાત્ર થયા હતેા. અમે મર્દાનગીને કાંકા રાખતા. અમે હેમવુડ ખાતે રહેવા ગયા, ત્યારથી ઍડિસન કુટુંબના સહવાસને લીધે આ બધી બાબતેમાં હું ઘણું સુધરી ગયા હતા. Gandhi Heritage Portal