પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
દાનવીર કાર્નેગી



તારને ભાંયમાં દાટતા પહેલાં તેમને ખેંચીને એક તરફ એકઠા કર્યાં હતા મારા દીઠામાં આવ્યુ નહેાતુ. ઘેાડીએ ઉઠાવી લેતાં તાર છંટકયા, તેની ચેટ મારા મેઢામાં વાગી. હું નીચે ગબડી પડયા અને મારા ગાલ ઉપર થયેલા ધામાંથી પુષ્કળ લેાહી જેવા લાગ્યું. આવી દશામાં હું લશ્કરની પહેલી ટુકડી સાથે વાશિગ્ટનમાં દાખલ થયા, આથી કરીને થાડા દિવસ અગાઉ બાલ્ટિ- મેારમાં થઇ પસાર થયેલા લશ્કર પૈકીના એક એ ધવાયલા સૈનિકાને બાદ કરતાં, રાજધાનીના રક્ષણ માટે સૌથી પહેલું લેાહી મેં રેડયું હતું, એમ હું મગરૂરીની સાથે કહી શકું કે જે મુલકે મારેમાટે આટલું બધુ કર્યુ હતુ તેને ઉપયેાગી થઇ પડવામાં સમજવા લાગ્યા અને હું સાચે સાચું કહું છું કે દક્ષિણની સાથેને વ્યવહાર શરૂ કરવાને માટે મેં રાતદહાડા મહેનત કરી હતી. + ત્યારપછી તરતજ વર્જીનિયા પ્રાંતમાં ઍલેકઝાન્ડ્રિયાને મેં મારૂં મુખ્ય મથક બનાવ્યું; અને જે વખતે ખુલરનની કમનસીબ લડાઇ થઇ હતી, તે વખતે હું ત્યાં હતા. અમને જે સમાચાર મળતા હતા, તે અમારા માન્યામાં આવતા નહેાતા, પણ અમારી તરતજ ખાત્રી થઇ કે હારેલા લશ્કરના સૈનિકાને પાછા લાવવામાટે અમારે દરેકે દરેક એન્જીન અને ડબા લડાઇને મેાખરે મેકલવા પડશે. ત્યાંથી સૌથી નજીકનું સ્થળ ખર્ક સ્ટેશન હતું. ત્યાં જઇ ગરીબ બિચારા ઘાયલ થયેલા વાલન્ટીઅરેાની ગાડીએ ભરીભરીને રવાના કરવા માંડી; પણ એટલામાં બળવાખેારા નજીક આવી પહોંચ્યાના સમાચાર અમને મળ્યા એટલે અમારે અ સ્ટેશન બંધ કરવું પડ્યું. હું અને તારમાસ્તર છેલ્લી ટ્રેનમાં અલેકઝાન્ડિયા ગયા; ગભરાટને પાર નહાતા. અમારા કેટલાક રેલ્વેના માણસાના પત્તો નહાતા, પણ બીજે દિવસે સવારમાં જમતી વખતે હાજર થયેલી સંખ્યા ઉપથી જણાયું કે બીજાં ખાતાંની સરખામણીમાં અમે મુબારકબાદીને પાત્ર હતા. કેટલાક ઇજનેરા અને ગા હાડીએમાં એસી પાટામેક નદી એળગી રરતે પડયા હતા, પણ જો કે પાછળ પડેલા દુશ્મને ની તેાપાના અવાજ ઉધમાં પણ સંભળાતા હતા, છતાં અમારા નાકશા મોટા ભાગ નોકરી ઉપર કાયમ રહ્યો હતેા. અમારા તારમાસ્તરામાંથી એકપણ ગુમ થશે. નહેાતા. તે ત્યાં + “ કાને ગી અને આર. એફ. મેલિની દેખરેખ નીચે વૈશિગ્ટન અને ઍલે- ઝાન્ડ્રિયા વચ્ચેને રેલ્વેના રસ્તા સાત દિવસ જેટલી આશ્ચય કારક ટુંકી મુદતમાં તૈયાર થઇ ગયા હતા. એ કામ પૂરું કરવામાટે કાર્નેગીથી માંડીને તમામ માણસે રાતદહાડા કામ કરી રહ્યાં હતાં. ” ( લિન્કન ઈન ધી ટેલીગ્રાફ આફીસ’ એ નામના પુસ્તકમાંથી.) Gandhi Heritage Portal