પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
આંતર્વિગ્રહવાળો સમય



પવાની અને રેલ્વેના વ્યવહાર ઉભા કરવાની વ્યવસ્થા કરવાની હતી.દેખીતી રીતે એ બધા ઉપયેાગીપણુાની ઉંમર વટાવી ગયા હતા. જે બાબતેામાં તાત્કાલિક પગલાં ભરવાની અગત્ય હાય, તેના સંબંધમાં આખરના નિણૅય આવતાં તેમને દિવસના દિવસ લાગતા. કાઇપણ મહત્વના ખાતાના ઉપરીતરીકે જુવાન –ચાલાક–અમલદાર હેાય એવું મને યાદ આવતું નથી. ધણાં વરસાંની સલાહ શાંતિને લીધે આખું ખાતું રેઢીઆળ અને જૂના જમાનાના વિચાર ધરાવનારૂં થઇ ગયું હતું. ચારી સમજ મુજબ, એવાંજ કારણેાને લીધે નાકાખાતામાં પણ એવાજ ગોટાળા વળી રહ્યો હતા, પણ હું એ ખાતાની સાથે અંગત સંબધમાં આવ્યા નહેાતા. શરૂઆતમાં નૌકાસૈન્ય બહુ અગત્યનું નહેાતું, ખુશ્કીનું લશ્કરજ કામનુ હતું. જ્યાંસુધી જૂદાં જૂદાં ખાતાંના ઉપરી અધિકારીઓને બદલવામાં ન આવે, ત્યાંસુધી હાર સિવાય બીજા કશાની આશા રાખવાની નહેાતી, પણ એ કામ લાત્કાળિક અને એવું નહેાતું. ગવર્મેન્ટને માથે જે મેટું કામ આવી પડયું હતું, તે પાર ઉતારવામાટે ોઇતું અસરકારક હથિયાર તૈયાર કરવામાં થતી ઢીલ જોઇ પ્રજા અધીરી થઇ જાય એમાં નવાઇ નહેાતી, પણ લશ્કરખાતાની દરેક શાખામાં જે અંધેર ફેલાયલું હતું, તે જોતાં તેમાંથી ઘેાડી મુદ્દતમાં જે સુવ્યવસ્થા રચવામાં આવી, એ જોઇનેજ મને તે નવાઇ લાગતી હતી. અમારા પોતાના કામકાજને લાગતું વળગતું હતું, ત્યાંસુધી તે અમને એક મેટેલાભ એ હતા કે સેક્રેટરી કૅમેરને મિ. ડેંટને ( હવે તે કલ થયા હતા. ) લડાઇ ખાતાના પ્રધાનના હાથ નીચેના અમલદારેાની ધીમી પ્રવ્રુ- ત્તિની રાહ Àયા સિવાય જે જે કરવું ચેાગ્ય લાગે તે કરી લેવાની સંપૂર્ણ સત્તા આપી દીધી હતી. આ સત્તાનેા સોંપૂર્ણ અમલ કરવામાં આવતા અને લડાઇની શરૂઆતથીજ સરકારી તાર અને રેલ્વે ખાતાંએ જે અગત્યના ભાગ ભજવ્યેા હતેા, તે સેક્રેટરી કૅમેરનની અમને જે અતઃકરણની મદદ હતી, તેને આભારી હતું. તે વખતે તેમના તમામ અવયવેા અને શક્તિએ સાબુત હતાં અને તે લડાઇના અંગના મુખ્ય મુદ્દા એના સરદારા તથા ખાતાના ઉપરી અમલદારા કરતાં વધારે સારીરીતે સમજી જતા. લેકાના ભુમાટાને લીધે પ્રેસિ- ડેન્ટ લિન્કનને આખરે એમને બદલવાની ફરજ પડી, છતાં જે પડદા પાછળ હતા, તે બધા સારીપેડે જાણતા હતા કે કમેરનના હાથ ચેનું લડાઇખાતું જેટલી સારી વ્યવસ્થાથી ચાલતું હતું, તેટલી સહી ખાતાંમાં હેાત,તે સક- ચલ નામ બહુ પ્રિય લાગ ી શકાત Gandhi Heritage Portal