પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨

<

૧૨ સુધી કાનુ પહોંચ્યું પણ નથી તે પહેાંચનાર પણ નથી. ” વળી એવા પણ અનેક ધનવાના હોય છે, કે જેએ જૂપ્રપાંચવડે ગરી- એની આંતરડી કકળાવવામાં; ભાગીદારે। વગેરેનું સત્યાનાશ વાળવામાં; મુખ્ય એજંટ તરીકે તક જોઇને શરના ભાવેા ખાટા ખેલાવવામાં; અને પેાતાની ત્રિજોરી તર કરવામાં હાશિયારી સમજે છે. કદાચ ધાંચતાં કરતે કરતે દેવાળું આવે તાપણુ યુક્તિ-પ્રયુક્તિથી લાખાની રકમેા અલગ કરી દઇને પેટ ટાઢુ કરી બેઠા હાય ! આટલા વિવેચનને હેતુ એજ કે પ્રભુ કરે તે આપણા દેશમાંના નિન માણુ , એવા એવા નરકવાસમાં પહોંચી જતારા ધનવાન બનવાનું, કે તેમના સંતાન બનવાનું ભૂલેચૂકે પણ ઈચ્છે નહિ. કાર્નેગીના પેાતાના કથન તરફ જોતાં તે પૂર્વના પણ પુણ્યશાળી તેા ખરા કે, કાઇ અધિકાધિક ધનલેાભીને ત્યાં નહિ જન્મતાં, નિર્ધન પણ સુશીલ, પરિશ્રમી અને પાપકારી એવાં પૂજનીય માતાને પેટે અવતર્યાં હતા; અને તેથી જન્મ તેમજ બચપણથી એવા ઉત્તમ ગુણુ–સંસ્કાર પ્રાપ્ત કર્યાં, કે જેના ખળથી તેએ! બુદ્ધિવાન અને ધનવાન પણ સારી પેઠે અન્યા; તથા સમય ગયા તેમ તેમ દાનવીર પણ એવા જેમ્બર બન્યા કે, સતાને માત્ર સામા ભાગ જેટલુજ તે લાકકલ્યાણમાંજ સમણું કર્યું ! વળી એની સાથે લેાકહિતનાં કામેા પાછળ મુદ્ધિ, સમય, કાળજી, લાગણી, વગેરે પણ એટલાં બધાં ખચ્યાં, કે તેને “સાત્ત્વિક દાતા ” અને “ કયાગી ” પણ કહી શકાય. ધન આપીને અને ઉત્તમ મુદ્દિના પ્રતાપે તેમને બીજા ઉપકારક કામેાની સાથે સત્પ્રથા અને પુસ્તકાલયેાદારા અનેક પ્રકારના જ્ઞાનપ્રચારનું કાર્યાં પણ કેવું ઝટ સૂઝયું, કે જે માનવસમાજની જડ ઉપર અસર પહોંચાડનારૂં-અર્થાત્ જનસમૂહના વિચાર, વ્યવહારને ઉન્નત કરનારૂં તથા સુખ, આરાગ્ય આપનારૂં નિવડે. આમ અનેક પ્રકારનાં પરાપકારીકામેાની જરૂર અને તે ખાતે પેાતાની ફરજ સમજાતાંજ તેમણે વેપારરેાજગારને બદલે પરેાપકારનીજ પ્રવૃત્તિ સર્વ ભાવથી ચાલુ કરી. આવા તન-મન-ધન-સર્વસ્વનું નિષ્કામ દાન કરનારા ‘ ક ચેાગી કાર્નેગી” ના પરલેાકવાસી–પુણ્યભાગી–સદાત્માને અંતરના ભાવપૂર્વક જય શ્રીરામ! જય શ્રીકૃષ્ણે પહેાંચે ! વળી ભગવાનનું પણ ભલુ થો કે, આ વૈશ્યવૃત્તિની રાજસત્તાએ વચ્ચે પણ કાર્નેગી જેવા શુભાત્માને આ જગતમાં જન્મ આપ્યા, કે જેવું જીવન આ ભારતવર્ષના પણ હજારા લક્ષાધિપતિ-કાટયાધિપતિએ ને નરકના માર્ગે પળતા અટકવાની અને સ્વર્ગોના અધિકારી બનવાની પ્રેરણા આપવાવાળુ છે ! જોજો ભાઇ ભાત ભાતની ટાપીપાઘડીએ Heritay portal