પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
દાનવીર કાર્નેગી


દાનવીર કાર્નેગી લેશિયલ એક લાગણીવાળા માણસ હતા. ૯૦ વરસની ’મરે એ સ્કોટલૅન્ડમાં અમને મળવા આવ્યા હતા, ત્યારે અમારી ચારધાડાની ગાડીની મેાખરાની બેઠક ઉપર બેસી અમારી ગુફામાં ફરતી વખતે, તેના સૌથી અંજાઇ જઇને તેમણે માનપૂર્વક માથેથી ટાપી ઉતારી લઇ ઉધાડે માથે સફર કરી હતી. એક વખતે ‘ અમુક હાદ્દો મેળવવામાટે ઉમેદવારાને કેટલી બધી મહેનત કરવી પડે છે,’ અને ‘ જે તે હાદ્દા પેાતાને માટે જોઇતા માણસાને ગમે ત્યાંથી શોધી લે છે, એ કથન કેટલું બધું ભૂલ ભરેલું છે ’ એ વિષય ઉપર અમારી વચ્ચે વાતચીત ચાલતી હતી તે વખતે તેમણે લિન્કનની બીજા વખતની ઉમેદવારીના સંબંધમાં નીચેની વાત કહી હતી. . એક વખતે હું પેન્સિલ્વેનિયા પ્રાંતના હેરિસ્બર્ગ શહેરનજીકના મારા નિવૃત્તિનિવાસમાં રહેતા હતા, તે વખતે મને પ્રેસિડન્ટ લિન્કનનેા તાર મળ્યે કે મારે તમને મળવું છે. આ ઉપરથી હું વાશિગ્ટન ગયા એટલે લિન્કને મને કહ્યું:- કૅમેરત, મારી આસપાસના માણસા મને કહે છે કે ‘ તમારે બીજી વખત પ્રેસિડન્ટતરીકેની ઉમેદવારી બહાર પાડવી એ તમારી દેશપ્રત્યેની ફરજ છે અને તમે એકલાજ દેશને બચાવી શકે એમ છે. વી. વી. ’ અને તમે માનશે. કે હું પણ એ લેાકેાનું કથન માનવા જેટલે મૂર્ખ થતા જાઉં છું ? હવે એ સંબધમાં તમારા અભિપ્રાય શા છે અને તેને માટે કેવી ગે।વણ કરવી જોઇએ?’ મે કહ્યું: જુએ મિ. પ્રેસિડન્ટ, સાંભળેા. ૨૮ વરસ ઉપર પ્રેસિડન્ટ જેકસને પણ તમારી માફક મને એલાવ્યા હતા અને મને તમારા જેવીજ વાત કહી હતી. એમને સંદેશા મને ન્યુ આલિયન્સમાં મળ્યા અને હું દશ દહાડે વાશિગ્ટન પહોંચ્યા. મેં પ્રેસિડન્ટ જેકસનને કહ્યું કે મારા અભિપ્રાય મુજબ સૌથી સારી યુક્તિતો એ છે કે એકાદ સસ્થાનની ધારાસભાપાસે એવા ઠરાવ પસાર કરાવવા કે આવા તાક્ાનના સમયમાં સુકાનીએ વહાણનું સુકાન છેાડી દેવું એ સલાહભરેલું નથી. વી. વી. એક ધારાસભામાં એવેશ કરાવ પસાર થશે, એટલે મારા ધારવા મુજબ ખીજી ધારાસભાએ પણ તેને પગલે પગલે ચાલશે. આ સલાહ મિ. જેકસનને પસંદ પડી. હું તરતજ હેરિસ્બર્ગ ગયા અને ત્યાંની ધારાસભાપાસે એવી મતલબનેા ઠરાવ પસાર કરાવ્યા. વકી મુજ બીજી ધારાસભાઓએ પણ તેમ કર્યું અને તમે જાણા છે તેમ મિ. જેકસન ”ત પ્રેસિડન્ટ થયા.” થ:- ડીક, અત્યારે તમે એમ કરી શાકશે ?’ ” મેં કહ્યું:- વી ગયેલેા છું; પણ જો 31377 સાંપુ Gandhi Heritage Portal