પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
આંતર્વિગ્રહવાળો સમય



તેમણે કહ્યુ’:– એ વાત હું તમારી મુન્સફી ઉપર છેડુ છુ.' “મેં આ મિ. ફાસ્ટરને ખેાલાવી મગાવ્યા (એ ગાડીમાં તેમના સેાખતી હતા અને અમારા મેમાન હતા.) અને જેકસનના વખતમાં જે રાવેા પસાર થયા હતા, તે ઠરાવેા ખેાળી કાઢવા સમજુત કરી; અને પછી સજોગેા પરત્વે શબ્દ રચનામાં થોડા ઘણા ફેરફાર કરી એ ઠરાવેા પસાર કરાવ્યા. પ્રેસિડન્ટ જેકસ- નના સંબંધમાં જેમ બન્યું હતું તેવુ પરિણામ તે વખતે પણ આવ્યું. બીજી વખતે હું જ્યારે વાશિંગ્ટન ગયા, ત્યારે સાંજના પ્રેસિડન્ટને જાહેર આવકાર આપવાને મેળાવડેા હતેા, તેમાં મેં હાજરી આપી. હું જ્યારે ખીચેાખીચ ભરાઈ ગયેલા વિશાળ હૅાલમાં દાખલ થયા, ત્યારે હું પણ લિંકનના જેવા ઉંચેા હાવાથી તેમણે મને ટાળામાંથી તરત ઓળખી કાઢયા અને પેાતાના એ લાંબા પાતળા હાથ ઊંચા કરી ખૂમ પાડી મને કહ્યું:–‘આજના એ ખીજા, કૅમેરન, ખીજા ખે’ એટલેકે ખીજા' એ સંસ્થાને એ ઉપર મુજબના દરાવેા પસાર કર્યા હતા. 22 ૨૭ આ બનાવ રાજકીય જીવન ઉપર જે પ્રકાશ નાખે છે, તે બાજુએ મૂકતાં, એમાં ખાસ નોંધ લેવા જેવી બીના એ છે કે ૨૮ વરસને આંતરે યુનાઈ- ટેડ સ્ટેટસના બે પ્રેસિડન્ટાએ એકજ માણસને એકજ જાતના સંજોગોમાં સલાહને માટે ખેલાવ્યા હતા અને એકજ યુક્તિ અજમાવવાથી અને માણસા ઉમેદવાર તરીકે બહાર પડી ખીજી વખત પ્રેસિડેન્ટ થવામાં ફતેહમદ થયા હતા. એક યાદગાર પ્રસંગ ઉપર ખુલાસા કરવામાં આવ્યા હતા તેમ ‘ અધે ગેટવ- ણીએ તેા કરવી પડે છે. ’ હું જ્યારે વાશિગ્ટનમાં હતા, ત્યારે હું જનરલ ગ્રાન્ટની ભેગેા થઇ શકયેા નહેાતા, કારણકે મેં વાશિંગ્ટન છેડયું ત્યાંસુધી એ પશ્ચિમતરફ હતા, પણ વાશિગ્ટન જતાં અને આવતાં, પૂર્વ તરફની સફરની ગેાઠવણી કરવામાટે એ પિટસબર્ગ ખાતે રાકાયા હતા, ત્યારે બંને વખત હું તેમને ગાડી ઉપર મળ્યા હતા અને ખાણામાટે મારે ત્યાં તેડી ગયા હતા. તે વખતે ગાડીએમાં જમ- વાની ગાઠવણ નહેાતી. એ મેટા હોદ્દાદાર હોવા છતાં બહુ સાદાદેખાવના હતા અને પહેલી નજરે તે કાઇપણ માણસ એમને પ્રતિષ્ઠિ પુરુષ ધારેજ નહિ. લડાઈખાતાના પ્રધાન સ્ટેન્ટને કહેલી વાત મને યાદ છે કે જ્યારે એ પશ્ચિમતરફ લશ્કરની મુલાકાત લેવા ગયા હતા, તે વખતે જનરલ ગ્રાન્ટ પોતાના રસાલા સાથે તેમના ડબામાં દાખલ થયા હતા.એ બધા જેમજેમ ડખામાં દાખલ થતા ગયા,તેમ તેમ તેમણે તેમની સામે જોવા માં યુ, અને જનરલ ગ્રાન્ટને દેખતાં તેમણે મન- સાથે નક્કી કર્યું કે આમા જનરલ ગ્રાન્ટ કાણુ છે, તે હું જાણતા નથી, પણ Gandhi Heritage Portal