પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
આંતર્વિગ્રહવાળો સમય


આંતગ્રિહવાળા સમય ૧૦૧ વાશિગ્ટનથી પાછા ફર્યાં પછી મારી તબિયતે ઉથલા ખાધા અને હું મારા પહેલવહેલા ભારે મંદવાડથી પટકાઇ પડયા. હું છેકજ લેવાઇ ગયેા અને કામ કરવા ઘેાડાંક તરફડીઆં માર્યા પછી મારું વિશ્રાંતિ લેવી પડી. વનિયામાં એક વખત હું રેલ્વે લાઈન ઉપર ફરતા હતા, ત્યારે લૂ લાગવાથી મારે ભારે પીડા ભાગવવી પડી હતી. મને ઘેાડી મુદ્દતમાં આરામ થઇ ગયા હતા, તેાપણ ત્યારથી મારાથી તાપ સહન થઇ શકતા નહિ અને તેથી મારે સૂર્યના તડકાથી વેગળે રહેવાની ખાસ કાળજી રાખવી પડતી–સખ્ત ગરમીમાં હુ છેક લેવાઈ જતા. (ઉનાળામાં સ્કૉટલૅન્ડના ઉચ્ચપ્રદેશ (હાઇલૅન્ડ)ની હવા મારેમાટે રામખાણ દવાની ગરજ સારે છે એનું કારણ આજ છે. મારા વૈદે અમેરિકાના ગરમ ઉનાળાના ત્યાગ કરવાની મને સખ્ત તાકીદ આપી છે.) પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીએ મને આરામ લેવાની રજા આપી અને તેથી Ăાટ™ન્ડની મુલાકાત લઇ આવવાની મારા મનમાં જે લાંબી મુદતથી ઉમેદ હતી તે બર આવી શકી.મારી મા,મારા વ્હાલેા મિત્ર ટોમ મિલર અને હું એટલાં ૪૦ સ૦ ૧૮૬૨ ના જુલાઇની ૨૮ મી તારીખે ‘એટના’ સ્ટીમરમાં બેસીને કા ટર્લેન્ડ જવા નીકળ્યાં. મારું તે વખતે ર૭ મું વર્ષ જતું હતું. લિવરપુલ ખ દરે ઉતરીને અમે સીધાં ડન્કલાઇન ગયાં. મારી જન્મભૂમિ ખાતે પાછા ફરવાથી મારા ઉપર જેટલી અસર થઇ હતી, તેટલી ખીજી કેાઇ જગ્યાની ફેરબદલીથી થઇ નહેાતી. હું જાણે સ્વપ્નની ભૂમિમાં હાઉં એમ મને લાગતું હતું. માઇલ ઉપર માઇલ કાપી અમે જેમજેમ સ્ટૅટલૅન્ડની નજીક આવતાં ગયાં, તેમતેમ મારી લાગણીઓની તીવ્રતામાં વધારા થતા ગયેા. મારી માના ઉપર પણ તેટલીજ અસર થઈ હતી અને મને ચેાસ યાદ છે કે ચીરપરિચિત પીળું ઝાડવું જ્યારે પહેલવહેલું તેની આંખાને દૃષ્ટિગેાચર થયું, ત્યારે એ ખેલી ઉડી કે “ તે, પેલું જીમ દેખાયુ, બ્રુમ ! એનુ હૈયું ભરાઇ આવ્યું અને આખામાંથી આંસુ ટપકવા લાગ્યાં; હુ જેમ જેમ તેને શાંત પાડવાની કોશીશ કરવા લાગ્યા, તેમ તેમ તે વધારે વિવશ થતી ગઈ. મને પેાતાને તે એમ થઇ આવતું હતું કે જાણે એ પવિત્ર ભૂમિ ઉપર પડતુ' નાખી એને ચુંબન કરી લઉં!* આવી મને વૃત્તિએસાથે અમે ડન્કલાઈન પહોંચ્યાં. જે પદાર્થ આગળ થઇને અમે પસાર થતાં તે દરેક સત્વર મારા ઓળખવામાં આવતા, “ ઈશ્વરનો મારા ઉપર અનુગ્રહ છે કે, હું સ્કૉટલૅન્ડમાં જ એમાં ખોબેકાઈ દેશના વતની થવાથી મને સંતેાષ શી રીતે વળત, તે મારાથી સમયે શકાતું નથી સ્કોશિયા (સ્કાટલૅન્ડ) તુ મને ગાડી ગઈ છું, અને હું તારા પુરા , તે બદલ હું મગર છું. ” ( · અવર કોચીંગ ટ્રિપ ' નામના કાનેગીના પુસ્તકમાંથી) ' પુસ્તકાલય. Gandhi Heritage Bhal