પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
દાનવીર કાર્નેગી



પણ મેં જે કલ્પના કરેલી તેના પ્રમાણમાં પ્રત્યેકનું કદ એટલું બધું નાનું લાગતુ' કે હું તદ્દન વ્યાકુલ થઇ ગયા. આખરે ડરકાકાના મકાને આવી પહોંચતાં, જે ખડમાં તેમણે મને તથા પડને ઘણીધણી વાતાનુ શિક્ષણ આપ્યું હતું. તે ખંડમાં દાખલ થઈ હું એટલી ઉધેાઃ– તમે સધળાં અહીં છે; તમામ ચીજો હું અહીંથી ગયા તે વખતે જેવી સ્થિતિમાં હતી, તેવીને તેવીજ સ્થિતિમાં છે; પણ હાલ તમે બધાં રમકડાંસાથે રમતાં જણાએ છે. હાઇસ્ટ્રીટના મહેલ્લે જેને . બ્રાડવે જેવડા ધારતા હતા; કાકાની દુકાન, જેની સરખામણી હું ન્યુયોર્કના એકાદ કારખાનાસાથે કરતા હતા; શહેરની આજુબાજુના નાના ડુંગરા, જ્યાં રવિવારને દિવસે અમે રમવા જતા; જૂદાં જૂદાં સ્થાનનાં અંતર; મકાનેાની ઉંચા; એ સઘળુ જાણે સકૈાચાઈ ગયું હાય એમ જણાતું હતું. આ જાણે વ્હેતી માણસાનુ શહેર હેાય એમ મને લાગતુ હતુ. જે ઘરમાં મારા જન્મ થયા હતા, તેના છાપરાને હાથ ઉંચા કરવાથી પહોંચી શકાશે એમ લાગતું હતું; અને દરિયા-જ્યાંસુધી રવિવારને દિવસે ચાલીને જવું એ એક પરાક્રમનું કાર્ય ગણાતું-તે માત્ર ત્રણ માઇલ દૂર હતો અને દરિયાના કાંડા ઉપરનાં ખડક જ્યાંથી હું શાંખલા વીણી લાવતે, તે વિનાશને પામી તેનાં સ્થાન સપાટ ભાડાંએ લીધુ હાય એમ જણાતું હતું. શાળાનુ મકાન, જેને લીધે મારા વિદ્યાર્થીજીવનનાં કેટલાંક સ્મરણા અસ્તિ- ત્વમાં આવ્યાં હતાં; અને રમત્યુ ક્ષેત્ર, જેના ઉપર અમે દેડવાની હિરફાઈ કરતા અને નકલી લડાઇઓ લડતા,એ બધાં સકાચાઈ જઇને હસવા જેવા નાના કદનાં થઇ ગયાં હતાં. મેટાં મેટાં સુંદર મકાના પણ સામાન્ય પ્રતિનાં અને નમાલાં થઇ ગયાં. પાછળથી મે જાપાનની મુલાકાત લીધી હતી, ત્યારે ત્યાંનાં નાનાં મકાના જોઇ મારા ઉપર જે છાપ પડી હતી, તે મારી જન્મભૂમિને જોતાં મારા ઉપર પડેલી છાપની પુનરાવૃત્તિ હતી. દરેકે દરેક ચીજનું કદ નાનું થઇ ગયું હતું. અરે, મુડીસ્ટ્રીટને મેખરે આવેલે! જૂને કુવા, જ્યાં મેં બચપણમાં તાફાનની શરૂઆત કરી હતી, તે પણ બદલાઇ ગયા હતા; પણ એક પદા મારી કલ્પનાની સૃષ્ટિના જેવાજ રહ્યો હતા. કીર્તિવંત પ્રાચીન મઠ (એખી) અને તેની ગુફા (ગ્લેન) એમના સંબંધમાં હું નિરાશ થયા નહેાતા. એતે મારી કલ્પનાની સૃષ્ટિના જેટલાંજ મેટાં અને ભવ્ય હતાં; અને ટાવર ઉપર કાતરેલા યાદગાર શબ્દો-કિંગ રોબર્ટ ધી થ્રુસ’-એમણે તે મારી આંખોને તથા મારા અંતઃકરણને પ્રથમની માફકજ ભરી કાઢયાં હતાં. એબી ઉપરના ઘટ પણ નિ- રાશાજનક નહેાતા-ત્યાં પાછા આવ્યા પછી, પહેલવહેલે એ મારા સાંભળવામાં આવ્યેા, ત્યારે પણ એ મને પહેલાંના જેટલેજ મધુર અને વિક લાગ્યા હતા જ પુત