પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
આંતર્વિગ્રહવાળો સમય



બધેથી નિરાશ થઈને પાછૅા ભાગેલેા હું ત્યાં આવીને દર્યો. અમારાં સઘળાં સગાંએ અમારા પ્રત્યે ધણાજ સ્નેહ બતાબ્યા; અને મારાં વૃદ્ધ કાકી ચાર્લોટ તેા હર્ષના આવેશમાં આવી જઈ ખેલ્યાં કે ‘તું આગળ ઉપર અહીં પાછા આવજે અને હાઈસ્ટ્રીટમાં દુકાન કરજે. ' હાઇસ્ટ્રીટમાં દુકાન કરવી એ એમને મન સાફ્ળની પરિસીમા હતી. એની પુત્રી અને જમાઇ અન્ને એ ઉન્નતિની ટચે પહેાંચવા ભાગ્યશાળી થયાં હતાં અને ભવિષ્યને માટે સારી આશા આપી રહેલા ભત્રિજાને માટે એવુ ભવિષ્ય ભાખવું એ બહુ મેાટી વાત નહેાતી. દુકાનદારીમાં પણ ચઢતા ઉતરતા વ હોય છે. હાઇ સ્ટ્રીટના ઉંચા દરો ભેગવનારા દુકાનદારા મુડીસ્ટ્રીટના દુકાનદારેાની સાથે સરખાપણાના નાતાથી ભળતા નહિ. ૧૩ આ કાકીએ ઘણી વખત મારી ધાત્રીની ગરજ સારી હતી. તે એમ કહેતાં કે ખાળતરીકે હું અખાળિયેા હતા અને મને ખવરાવતી વખતે બે ચમચાસાથે રાખવા પડતા; કેમકે જ્યારે મારા મેમાં ચમચા ન હોય, ત્યારે હું બખાળા પાડી ઉતેા. અમારા પેાલાદના કારખાનાને સુપરિન્ટેન્ડન્ટ કૅપ્ટન જોન્સ કહેતે કે:– હું જ્યારે જન્મ્યા હાઇશ, ત્યારે મારા મુખમાં દાંતની એ હારા ઉપરાંત બીજા વધારાના દાંતને માટે ખાકાં પાડી મૂકેલાં હાવાં જોઇએ.’ કેમકે કારખાનામાં નવાં નવાં કામ કાઢી જેમ બને તેમ વધારે તે વધારે માલ કાઢતાં હું ધરાતેજ નહિ. અમારા કુટુંબમડળમાં હું સૌથી પહેલેા જન્મેલેા બાળક હેાવાથી મારી કાકીએ અને બીજા સગાં મારી ધાત્રીતરીકે કામ કરવા બહુ ઉત્સુક રહેતાં. બચપણની મારી કેટલીક ચેષ્ટાએ અને મારા કેટલાક ખેલ, તેમણે મને તેમની વૃાવસ્થામાં કહી બતાવ્યા હતા. એવા એક ખેાલ મેાટી ઉંમરના છેકરાના માંમાં છાજે એવા હતા. બચપણમાં મને સારી સારી કહેવતા શીખવાડવામાં આવતી; અને મારા પિતાએ મને શીખવાડેલી એક કહેવતને તે મે તરતજ ઉપયાગ કરી દીધા હતા. હું જ્યારે નાનેા હતા, ત્યારે દરિયાકિનારેથી પાછા ફરતી વખતે, શેાડે રસ્તે મારા પિતાને મને ઉંચકી લેવા પડતા. એક વખત સધ્યાકાળના અરસામાં એવી રીતે મને ઉચકીને એક સીધા ઢાળાવવાળી ટેકરી ઉપર ચઢતાં ચઢતાં, તેમણે ખાજો લઇને ઉંચે ચઢવાની મુશ્કેલીના સબંધમાં ઈસારા કર્યાં; એવી આશાથી કે હું ખભેથી ઉતરીને ઘેાડુ ચાલવાની માગણી કરીશ પણ તેમને એવા જવાબ મળ્યો કે:- પિતાજી ! કંઇ હરક્ત નહિ, તમે જાણે! છે કે ખત અને ધૈવડેજ મનુષ્ય થવાય છે. ' તેમણે ખેાજાસાથે મુશ્કેલીથી માર્ગ કાપ્યા, પણ હસી હસીને તેમના Gandim Heritage Fortal