પેટમાં દુ:ખ્યું હશે. તેમનીજ તેાપ તેમની સામે ગેાઠવવામાં આવી હતી, પણ
મારી ખાત્રી છે કે ગમે તેમ પણ એમનેા ખાજો હલકા થઇ ગયા હશે.
ખેશક, જે કાકાએ મને આઠ વરસની ઉંમરે સ્વદેશાભિમાની અને
કાવ્યરસિક બનાવ્યા હતા, તે મારા શિક્ષાગુરુ, મા દશ્યક અને સન્માર્ગે
પ્રેરનારી લાડર કાકાની સાથેજ હું રહ્યો હતા. અત્યારે મારી ઉંમર ૨૭
વર્ષની થઈ હતી, છતાં લાડર કાકા તે લાડર કાકાજ રહ્યા હતા. એ સર્કાચાઇ
ગયા નહેાતા, તેમ બીજા કાઈથી તેમનું સ્થાન લઇ શકાય તેમ નહેાતુ.
અમે વારંવાર ફરવા જતા અને વાતા કરતા તથા એમને મન પણ હું ‘ તેગ’-
જ હતા. એ સિવાય બીજા કાઇ નામથી એમણે મને સખેધ્યા નહેાતા. એ
મારા વહાલા કાકા મારે મન કાકાથી ધણા વધારે હતા.
હજી હું સ્વપ્નાવસ્થામાંથી જાગૃત થયા નહેાતા અને મને એટલેા બધા
સક્ષેાલ થયા હતા, કે મને ઉંધ આવતી નહેાતી અને વળી વધારામાં મને
શરદી થઈ ગઇ હતી; એને પરિણામે મને તાવ લાગુ થયા. હું છ અવાડિયાં
પથારીવશ રહ્યો અને તેમાંને થાડા વખત તા મારી સ્થિતિ બહુ ગંભીર
પ્રકારની હતી. તે વખતની સ્કોટલેન્ડની દવાઓ પણ આકરી હતી અને મારી
નસ ખેાલવામાં આવી હતી. મૂળથીજ હું સુકલકડી હતેા અને વિશેષમાં
થાડુ લેાહી વહેવડાવી દેવામાં આવ્યુ, તેને લીધે મને આરામ
થવા લાગ્યા.
ત્યારબાદ થાડા દિવસસુધી હું ટટ્ટાર ઉભા પણ રહી શકતા નહિ. આ મંદવાડને
લીધે મારી સફર પૂરી થઇ, પણ હું અમેરિકા પહોંચે, ત્યાંસુધીમાં તે
દરિયાની હવાથી મને એટલા બધે લાભ થયા હતા કે ત્યાં પહોંચ્યા પછી હું
કામ શરૂ કરવા શક્તિમાન થયા હતા.
હું જ્યારે મારા વિભાગમાં પાછા ફર્યો ત્યારે મને જે
તેને લીધે મારા ઉપર થયેલી અસર હજી પણ મને યાદ છે.
સડકની બાજુએ તેાપ લઇને ઉભા રહ્યા હતા અને જ્યારે
આગળ થઈને પસાર થઇ ત્યારે તેમણે, મને તેપેાની
હાથનીચેના નાકરા તરફથી મને માન મળવાને આ
માન મળ્યું હતું,
પશ્ચિમના માણસા
મારી ગાડી ત્યાં
સલામતી આપી. મારા
પહેલવહેલેજ પ્રસંગ
રહી હતી. તેમને માટે
હતા અને એ લેાકાએ
કામદારવર્ગ માયાળુ
હતા અને તેની અસર મારા ઉપર હમેશને માટે કાયમ
હું કેટલી છંધી કાળજી ધરાવતા હતા, તે હું જાણતા
તેની કદર પિછાની એ જાણી મને ઘણું સાષ થયા.
લાગણીનેા સામેા પ્રતિધ્વનિ કર્યાં વગર રહેતા નથી. આપણે જો બીજાને
માટે ખરેખરી કાળજી ધરાવતા હાઇએ, તે તેમની આપણાપ્રત્યેની લાગણીના
સંબંધમાં આપણે નિશ્ચિંત રહેવું જોઇએ. ‘ આપ ભલા તો જગ ભલા.’
Gandhi Heritage Portal
પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૨૮
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
દાનવીર કાર્નેગી
