પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩

૧૩ વાળા ધનલકતા ! તમારી ત્રિજોરીએ અહીંની અહીંજ રહી જાય અને તમે ખાલીખપ હાથે પાપપ્રપ'ચના હિસાબ ચૂકવવા સિધાવી જાવ, તેના કરતાં તેા જરા સવેળાથી અક્કલ પહોંચાડીને સુપાત્રેપ્રત્યેની સેવાનિમિત્તે અને દીનદુ:ખીએપ્રત્યેની દયાનિમિત્તે તમારા દલ્લાએને જરા છૂટથીજ આગલે મુકામે મેાકલી આપતા ચાલો; અને તે જુલાઇ એરણની ચેારીને સેાયના દાનથી જતાજ નહિ, કે જેથી તમે આ લેાકમાંથી ત્યાં જાએ ત્યારે ન હૅન ગેપાલ તે કકગાલ” એવા ઇલકાબ અને દુર્દશા પામેા નહિ ! ! કેાઇ સ્વાસા એમ પણ કહે કે, “ ત્યારે ભલે, અમે પણ દાનેશ્વરી થઈશું! પણ તેવા થવાને માટે પ્રથમ અમારે પૈસાદાર તે થવુજ જોઇએ તે ! જો પૈસા અમારી પાસે ઝાઝા ન હાય, તેા પછી તમેજ કહેા કે, પરાપકાર સમાજસેવાદાનપુણ્ય, એવુ તેવું અમે શાવડે કરીએ? જીએને, આ કાર્નેગી પણ પેાતાના વારસને ધનનેા સામે ભાગ, તેાયે લાખ-કાડ તેા આપીજ. ગયાને! માટે અમે પણ જો એવા વારસા સંતાનેાને આપી શકીશું; અને તે છતાં પણ અમારી પાસે કરેાડા વધેલા જોઈશું; તે અમે પણ જરૂર તેમની પેઠે તે JUN 1978 ધનતે ‘ વધારાનું ” તથા “દુનિયાનું માનીશું, અડું અમને પોતાને તેના પરંતુ લેાભીલાલેાનાજ એવા ઉંધા વિચાર હાઇ શકે! આદશ યાગેશ્વરા અને મહર્ષિએની પદરજના પ્રતાપે આપણા વર્ષોમાં તે પ્રાચીન સમયથી માંડીને અત્યારસુધી એવા એવા દિવ્યાત્મા અને દાનવીર પાકતાજ આવ્યા છે, કે જેમના જોટાજ દુભ ! ભારત CC હમણાંજ “ સૌરાષ્ટ્ર ” કાર્યાલય તરફથી નીકળેલું મહર્ષિ દયાનંદ સરસ્વ- તીનું અસામાન્ય જીવનવૃત્તાંત એકવાર પણ જેમણે અવલેાકયું હેાય, તેમને સમ- જાયાવિના નજ રહે કે અબજો રૂપીઆનાં ધનદાન વધે; કે દેશની દુર્દશા જોઇને તેમની અપાર બુદ્ધિ, સ્પષ્ટ વાણી, પરમ શુભેચ્છકતા અને મહિષ તરી- કેની નિષ્કામવૃત્તિ જે કાંઇ આપી ગઇ તે વધે ? પરમહંસ રામકૃષ્ણ, વિવેકાનંદ અને રામતીનાં જ્ઞાનદાન; તથા કનિષ્ઠ ગાંધીજી, દિવ્યધામવાસી દાસબાણુ અને કૈલાસવાસી તિલક મહારાજ જેવાની દેશસેવાઓ આગળ પહાડ જેટલાં સેાનાચાંદીનાં દાન પણ તુલનામાં આવે ખરાં ! જીએને રૂશના સમ્રાટ્ અને બીજા પણ કેટલાય ફ્રૂચ કરી ગયેલા ખાદશાહે! કાર્નેગી કરતાં સેંકડેા-લાખા–ગણી રાજસ’પત્તિના સ્વામી તેએ અતવા છતાં પણ પ્રજામાં દુ:ખે-ભૂખે મરનારા લાખાકરાડા તરફ સાચી સહાનુભૂતિ જાગ- વાને બદલે લેાભનીજ વાળા તેમના હૃદયમાં એટલી બધી વધી ગયેલી ક બસ જાણે આખા જગતનેજ હાઇયાં કરી જયે ! વધુ મુલકાને તાબે કરે તેમ તેમ લાભની જ્વાળા તેમનામાં એવી વધતી ચાલે કે જાણે આગની શાંતિ અર્થે