પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
દાનવીર કાર્નેગી



પાલવવાનું નથી. પેન્સિલ્વેનિયા રેલ્વેના એક અગત્યના પૂલને આગથી નાશ થતાં, સઘળે! યવહાર આઠ દિવસસુધી અટકી પડયા હતા. એને માટે તે લે!ખંડનાજ ઉપયોગ કરવા જોઇએ. એચ. જે. લિનવિલ, જેણે લેખડના પૂલ- ને નમુને બનાવ્યા હતેા; અને જૉન એલ. પાઈપર અને એમના ભાગીદાર મિ. સ્કિાર જેને હસ્તક પેન્સિલ્વેનિયા રેલ્વેના પૂલ હતા, તેમને એકલાવી મે કહ્યુ કે તે તમે સધળા પિટ્સબગ આવેા, તેા આપણે પૂર્ટો બાંધવામાટે એક ક’પની ઉભી કરીએ. આ જાતની આ પહેલવહેલી કપની હતી. મેં મારા મિત્ર સ્કોટને પણ આ સાહસમાં જોડાવાનુ પૂછ્યુ તે તેમણે પણ હા પાડી. અમે દરેકે પાંચમા હિસ્સાના ૧૨૫૦ ડૉલર કાઢયા. મારા હિસ્સાની રકમ મે’ એક પાસેથી વ્યાજે લીધી. અત્યારે એ રકમ બહુ નાની લાગે છે પણ નાના બીજમાંથી મેટું વૃક્ષ થાય છે. . આ પ્રમાણે ઇસ ૧૮૬૨ માં ઉભી કરવામાં આવેલી પાઇપર અને સ્કિફર’ની કંપની છે સ૦ ૧૮૬૩ માં ‘ કિસ્ટોન બ્રિજ કંપની ' માં ભેળવી દેવામાં આવી હતી. આ નામની શોધ કરવામાટે હું ગ ધારણ કરૂં છું, કેમકે પેન્સિલ્વેનિયા સસ્થાનના કિસ્ટાન સંસ્થાનમાં સ્થાપવામાં આવેલા પૂણે બાંધવાના કારખાનાને માટે એ નામજ સ રીતે યોગ્ય છે. આ વખતથી અમેરિકામાં અને મારી માહિતીમુજબ આખી દુનિયામાં લેઢાના પૂલેને વાપર શરૂ થયા. પિટ્સબર્ગના લોખંડના કારખાનાવાળાએ ઉપર મે જે ભલામણુપત્રા લખી આપ્યા હતા, તે નવી કંપનીની આંટ બાંધવા માટે પૂરતા હતા. નાની લાકડાની દુકાને ઉભી કરીને પૂલેાના જૂદા જૂદા ભાગે બનાવવાનું શરૂ કરવામાં આવ્યું. અમે મેટે ભાગે ખીડ એટલે ગાળેલા લેઢાનેાજ ઉપયેાગ કરતા હતા; પણ એ પૂલ એવા તે મજબૂત ખનાવવામાં આવતા કે તે દિવસે બનાવેલા અને વધારાના ટ્રાફ્રિકની સામે ટકી શકે તેટલા માટે પાછળથી મજગૃત બનાવવામાં આવેલા) પૂલ છ પણ વાપરમાં છે. એહિયેા નદી ઉપર સ્ટયુબનવિલ આગળ પૂલ નાખવાને પ્રશ્ન ઉપ- સ્થિત થતાં ત્રણસે છુટના એસારને પૂલ બનાવી આપવાનું તમારાથી ખની શકશે કે કેમ, એમ અમને પૃછવામાં આવ્યુ. એ કામ માટેની અમારી લાય- કાતના સંબંધમાં તે વખતે જે શક લઈ જવામાં આવતા હતા, તેને અત્યારે વિચાર કરીએ છીએ ત્યારે હસવું આવ્યા વગર રહેતુ નથી; પણ આટલી વાત લક્ષમાં રાખવાની છે કે આ સવાલ અમેરિકામાં પાક્ષાદ અને ખરા લેઢાને વાપર થવા લાગ્યા, ત્યાર પહેલાંના સમયમાં ઉપસ્થિત થયેા હતા. Portal