પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
પૂલો બાંધવાની પ્રવૃત્તિ



મથાળાનાં દારડાં અને થાંભલા ખીડના બનાવવામાં આવતા.મેં મારા ભાગીદારા- તે ગમે તે રીતે આ કામ હાથમાં લેવાને આગ્રહ કર્યો અને આખરે અમે એ ક ટ્રાક્ટ પાકા કર્યો; પણ મને ચાક્કસ યાદ છે કે એ રેલ્વે કંપનીના પ્રેસિડન્ટ જ્યુએટે જ્યારે અમારા કારખાનામાં આવી પૂલના જૂદા જૂદા ભાગેાતરીકે કામમાં લેવાનાં ખડનાં મેટાં મેટાં ચેાસલાં આસપાસ પડેલાં જોયાં, ત્યારે તેમણે મારા તરફ ફરીને મને કહ્યું: “હું નથી ધારતા કે આ ભારે ચેસલાં ઊભાં કરી શકાશે કે તે પેાતાનુજ વજન ઝીલી શકશે; તેા પછી તેના ઉપર થૈ, એહિયે। આરપાર રેલ્વે ટ્રેન પસાર કો? ” પણ એ પાતાના અભિપ્રાય ફેરવવાને નદીની કરવાની તે વાતજ શી વખત આવતા સુધી જીવ્યા હતા. એ પૂત્ર આજસુધી ટકી રહ્યો હતા, જો કે વધતા જતા વ્યવહારની સામે ટકી રહે તેને માટે એની મજબૂતીમાં વખતેાવખત વધારા કરવા પડયા હતા. આ સાહસમાંથી અમે મેટો નફા કરવાની આશા રાખી હતી, પણ એ કામ પૂરું થવા આવ્યું, તે અરસામાં હુંડીઆમણના ભાવમાં મેટા ઉછાળે થવાથી અમારા નાના ગાળે તેમાં હામાઇ ગયા. પેન્સિલ્વેનિયા રેલ્વે કપની- ના પ્રેસિડન્ટ એડ્વર ફ્ામ્સને જ્યારે આ હકીકત જાણી, ત્યારે અમારી મેટનેા ખાડા પૂરવામાટે તેમણે અમને વધારાની રકમ મંજુર કરાવી આપી, એ એમના ન્યાયીપણાને અચૂક પૂરાવેા પૂરા પાડે છે. તેમણે જણાવ્યુ કે, જ્યારે કદ્રાકટની શરતે નક્કી કરવામાં આવી, ત્યારે આવા પ્રકારની વસ્તુ- સ્થિતિ ઉપસ્થિત થશે, એ કેાઇ પક્ષકારના ખ્યાલમાં નહોતુ. એડગરથૅાસન એક ભલા અને મેટા માણસ હતા; રેલ્વેનાં નાણાંની વ્યવસ્થાના સંબંધમાં એ બહુ કર્સને કામ લેતા; પણ લખાણના શબ્દાર્થ કરતાં ભાવાને એ વધારે મહત્ત્વ આપતા. સિનવિદ્ય, પાઇપર અને સ્કિર, એ ત્રણની ત્રપુટીએ અમારી કંપનીને ઉંચા પ્રકારતુ બુદ્ધિબળ પૂરું પાડ્યું હતું. લિનવિલ ઇજનેરી જ્ઞાન ધરાવતા હતા, પાઇપર યાંત્રિક કૌશલ્ય ધરાવનારા ખાહેાશ અને ચાલાક કારીગર હતા અને સ્કિફર સેા ગળણે ગળીને પાણી પીનાર, સ્થિર અને દઢ હતા. પાઇપર તે! એક અસાધારણ પુરુષ હતેા. પ્રેસિડન્ટ ચૅામ્સ એક વખત એમ એલ્યા હતા કે, રેલ્વેના પૂલ બળી ગયેા હેાય, ત્યાં આગળ એ હાજર હેાય, તેા હું ઇજનેરી કામની માહિતી ધરાવનારી આખી ટુકડીની પણ દરકાર નહિ કરતાં એને એકલાનેજ પસંદ કરું, પણ એક વિષયપરત્વે એનામાં ભારે નિળતા-ખાડ હતી; અને એ વિષય ઘેાડેા’ હતા. વાવિવાદમાં એ બહુ તપી જતા. જ્યારે જ્યારે ધધાને લગતા કાઇ કામના સંબંધમાં ઉહાપોહ કરતાં ચર્ચા ગરમાગરમ