પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
દાનવીર કાર્નેગી



થઈ જતી અને કલ પાઈપર મિજાજ ખાઇ એસવાની અણી ઉપર આવતા, ત્યારે એમને શાંત પાડવામાટે એ વિષય અચૂક ઉપયેગી થઇ પડતા. ખીજી બધી વાતે એમના મગજમાંથી ખસી જતી અને ધાડાને લગતા મનમાહક વિષયમાં એ તલ્લીન થઇ જતા. જો કેાઇ વખતે તેમણે ઘણું કામ કર્યું. હાય અને અમારે તેમને વિશ્રાંતિ લેવરાવવી હોય, તે અમે તેમને અમારા પૈકીના એકાદને માટે ઘેાડા ખરીદવા કેન્ટકી મેાકલતા અને જણાવતા કે, એ ખાબતમાં અમને તમારાસિવાય બીજા કાઇના ઉપર વિશ્વાસ નથી; પણ ઘેાડાના સબંધ- ના આવા ઉન્માદ એમને કાઇ કાઇવાર મેટી મુશ્કેલીમાં ઉતારતા. એક દિવસ એ આફ્રીસમાં આવ્યા ત્યારે એમનુ માઢુ કાદવથી ખરડાયલું હતું, પહેરેલાં લૂગડાં ફાટી ગયાં હતાં, ટાપી કયાંક પડી ગઇ હતી; છતાં ચામુક એક હાથમાં ઝાલી રાખેલી હતી. તેમણે ખુલાસા કર્યો કે, કેન્દકીના એક તફાની વછેરાને પહેલવહેલા ગાડીમાં ઘાલી ચલાવતાં એક લગામ તૂટી ગઇ હતી; અને તેથી હું ‘સુકાન’ ગુમાવી ખેડે હતા. આ ‘પાઈપ’ (અમે એમને ‘ પાઈપ’ કહેતા ) એક ઉમદા પુરુષ હતા; અને જેવી રીતે મારા ઉપર એનું મન ચેાંટયુ હતુ, તેવી રીતે જે કાઇ માણસને તે પેાતાનેા કરી માનતા, તે તે હમેશાં તેને થઇ રહેતા. પાછળથી હું જ્યારે ન્યુયાર્ક રહેવા ગયા, ત્યારે મારા ઉપરને ભાવ એણે મારા ભાઈના ઉપર ઢાળ્યેા અને તે હમેશાં ટામને ટામસ કહેતા. મારા ઉપર જો કે એની ઘણી મહેરબાની હતી, પણ મારા ભાઇના ઉપર વળી એથી પણ વધારે હતી. એ એની પૂજા કરતા, એમ કહીએ તાપણ ચાલે. એ બેસ્થે તે પૂર્વ દિશા અને ચાવાવાયક્ પ્રમાળમ્ હતું. અમારાં ખીજા કારખાનાં, કે જેમાં એને કેાઇ જાતનેા સીધેા સંબધ નહેાતા, (જેવાં કે અમારી મીલે। કે જે કિસ્ટોન વકર્સને લાટું પૂરૂ પાડતી) તેમના તરફ એશકા અને ઈર્ષ્યાની નજર- થી જોતે. મીલમાંથી આપવામાં આવતા માલની જાત,કિંમત વગેરેના સબંધ- માં તેની અને મીલના મેનેજાની સાથે વારવાર વાંધા પડતા. એક વખત એણે મારા ભાઇની પાસે આવી ફર્યાદ કરી કે, એક વરસસુધી લેાખંડ પૂરું પાડવાના સંબંધમાં જે સાદા નક્કી કરવામાં આવ્યા હતા તેને `ા બરાબર તૈયાર કરવામાં આવ્યા નથી. ચેાખ્ખી’ (નેટ) કિ`મત અમુકરર, એમ લખ્યુ છે; પણ જે વખતે સાદા નક્કી કર્યું, તે વખતે એ શબ્દ વાપરવામાં આવ્યા નહેાતા. એ શબ્દો શો અર્થ થાય છે એ મારે જાણવું છે. મારા ભાઇએ કહ્યું:- જુએ કર્નલ ! એનેા અર્થ એવેશ થાય છે કે હવે એમાં કાઈ જાતને વધારા કરવાના હિ." આ સાંભળી તેને સંપૂર્ણ સતેાષ થયા અને તેથી તેણે કહ્યું:- Gandhi Heritage Portal