પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
દાનવીર કાર્નેગી



તે ઉભા રહી શકશેજ નહિ; તે પેાતાનાજ વજનથી એસી જશે.’ મે કહ્યું:-“ એમ છે, તેા જીએ, કૅપ્ટન ઈય્સ તમારી પાસે આવે ત્યારે વાતમાં તે વાતમાં એ બાબતની એને ધીમેથી સમજણ પાડજો, કેવી જાતની પ્શન ોઇએ, એ નક્કી કરી આપો અને આ વાત બીજા કાઈને જણાવશે નહિ. ” ' એ ઘાટ તેા ધારવા પ્રમાણેને ઉતયે, પણ આ પુલ બાંધવામાટે એકતા સરસામાન એવા તે! અસાધારણ હતેા કે બિચારા પાઇપરથી એ કામને પહેાંચી વળાયું નહિ. શરૂઆતમાં તે એ આવે! જંગી ટ્રાકટ મળવાથી એટલા બધા ખુશ ખુશ થઇ ગયા હતા કે કૅપ્ટન ઈય્સના ઉપર તે ફીદા શ્રીદા થઇ જતા. પ્રથમ તે તે તેને સમેધવામાં કૅપ્ટન' શબ્દને બદલે કલ ના પ્રયોગ કરતે. “કેમ છે, કર્નલ ઇડસ ? તમને જોઇને હું બહુજ ખુશ થયેા છું'. પણ વખત જતાં મામલે ગુંચવાતા ગયા, તેમ તેમ સત્કારના ઉમળકામાં ઘટાડા થતેા ચાલ્યા, છતાં હજી “ સાહેબજી કર્નલ ઈડ્સ ” તે વહેવાર તે રહ્યો હતા; પણ પછી તે કલ’ તેા ‘મિસ્તર’ થઈ ગયા અને ‘મિસ્તર’ ના ‘જિમ’ થઈ ગયા.કૅપ્ટન ઇંડ્સની માફક કાઈ માણસ બહુ બુદ્ધિશાળી હાય, પણ જો તે ખીજાએાના શાસ્ત્રીયજ્ઞાન કે પ્રત્યક્ષ અનુભવને લાભ ન લે, તે મિસિસિપિ નદી ઉપર ૫૧૫ ફીટના એસારને પૂલ બાંધી શકેજ નહિ. પૂલ ખંધાઈ રહ્યો, પણ અમને તેનાં પૂરેપૂરાં નાણાં મળ્યાં નહેાતાં. એવામાં કેટલાંક માણસે તેને કબજો લઇ લેવાની ધમકી આપતા હતા, તેથી હું કલ પાઈપરની સાથે ચેડા દિવસ સેન્ટ લૂઈ ગામમાં રહ્યો હતેા એટલામાં કલને ઘર સાંભરી આવ્યું અને રાતની ગાડીએજ ચાલ્યા જવાને તેણે નિશ્ચય કર્યાં. અને રાકી રાખવાને કાઇ ઉપાય મને જડતા નહેાતે એટલામાં મને એની ખેાડ સાંભરી આવી. મે દિવસના વખતમાં એને કહ્યું કે,મારી બહેનને ધાડાની એક સારી જોડ બક્ષીસ આપવાનું કહેલુ છે અને મે સાંભળ્યું છે કે સેન્ટલૂઇ સારા ધાડાને માટે પ્રખ્યાત છે, એટલે અહીંથી મારે સારી જોડ ખરીદવી છે. તમારી ભાળમાં એક કાઇ સારી જોડ છે? યુક્તિ સફળ નિવડી. તે એકદમ પાતે ફરી આવેકા તબેલાનુ તથા પોતે દીઠેલી જોડેાનુ વર્ણન કરવા મંડી પડયા; એટલે મેં એને વિનંતિ કરી કે થાડુ રાકાઇને એક જોડ પસંદ કરી આપશે। ?’ હું સારી પેઠે જાણતા હતા કે એ ધણી જોડા જોઇ આવશે, ગાડીએ જોડી જોશે અને ત્યારપછી એક જોડ પસંદ કરશે; અને એ રીતે એને Gatal લાંખી મુદત રાકાવું પડશે. મે વકી રાખી હતી તે મુજબજ બન્યું. એણે એક