પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
પૂલો બાંધવાની પ્રવૃત્તિ


________________

પૂલ બાંધવાની પ્રવૃત્તિ સારી જોડ ખરીદી આપી, પણ તેને પિટ્સબર્ગ મોકલી આપવાની મુશ્કેલી ઉભી થઈ. ગાડીએ મોકલી આપવાની છે તેણે ચોખ્ખી ના પાડી અને આગબાટને નીકળવાની કેટલાક દિવસની વાર હતી. ઈશ્વર મને સાનુકૂળ હોય એમ દેખાતું હતું. જોડને આગબોટ ઉપર સહીસલામત રીતે ચઢાવીને હેાડીને તે પાડતા સુધી, એ કઈ રીતે શહેર છાડવા કબૂલ થાય એ બનવાજોગ નહાતું; અને પોતે આગબોટ ઉપર ઘોડાની સાથેજ રહેવાનું પસંદ કરે એ પણ સંભવિત હતું. એ રીતે એ રહ્યો અને પૂલનો અમારો કબજો કાયમ રહ્યો. પાઇપે હૈોરેસીઆસનો ભાગ સુંદર રીતે ભજવ્યું. એ એક ઉમદા પુરુષ હતો અને મને ? એના જેવો કિંમતી ભાગીદાર મળ્યો અને હું મારું સદ્ભાગ્ય સમજું છું. એને જે પુષ્કળ લાભ મળ્યો હતો તેને એ સર્વ રીતે પાત્ર હતો. - કિસ્ટોન બ્રિજ વકર્સની પાંતીને મને સંપૂર્ણ સતેષ હતો. અમેરિકામાં જે જે સંસ્થાઓએ લોખંડના પૂલ બનાવવાનું માથે લીધું હતું તે પ્રત્યેક નિષ્ફળ નિવડી હતી. કેટલાક પૂલ એમની મેળેજ તૂટી પડયા હતા અને અમેરિકાની કેટલીક ભયંકર હોનારતો એ રીતેજ થવા પામી હતી. કેટલાક પૂલ પવનના ઝપાટાથી પડી ગયા હતા, પણ કિસ્ટોન કંપનીના બનાવટના કાઈપણ પૂલને કદી નુકસાન થયું નથી; અને કેટલાક તો પવનનું જોર નરમ પાડવાને કંઈ તદબીર રચેલી નહિ છતાં ટકી રહ્યા છે. એમાં નસીબનો જરા પણ હાથ નહોતા. અમે સૈાથી સારો માલ વાપરતા અને તે પૂરતો વાપરતા. અમારે જોઈતું લોખંડ અને પોલાદ અમારી જાતે બનાવી લેતા. કામ ઉપર અમે જાતેજ સખ્ત દેખરેખ રાખતા અને અમે ટકી શકે એવાજ માલ બનાવતા; અને હલકા માલ બનાવી આપવાનું નાજ પાડતા.જેનાં સધળાં અંગ પૂરતાં મજબૂત અગર શાસ્ત્રીય નમુના મુજબનાં ન હોય, તેવા પૂલ બનાવી આપવાની અને ચોખ્ખી ના પાડતા. કિસ્સાન કંપનીની છીપવાળી ગમે તે ચીજનો વીમો ઉતારી આપવા અમે કબુલ થતા. કાર્લાઇલના પિતાએ એનન નદી ઉપર બાંધેલા ‘ પ્રમાણિક પૂલ ” માટે કાર્બાઈલ જેટલો મગરૂર હતા, તેટલાજ અમે અમારા બનાવેલા પૂલમાટે મગરૂર હતા.. આવી નીતિ, કાર્યસિદ્ધિનું ખરું રહસ્ય છે. જ્યાંસુધી તમારા કામની શાખ બંધાશે ત્યાંસુધી તમારે મુશ્કેલીઓની સામે કામ કરવું પડશે, પણ પછીથી તમારું કામ સુગમ થઈ જશે. માલ બનાવવાનાં કારખાનાં ચલાવનારા માણસાએ તપાસણી કામદારા (ઈસપેક્ટર) ના કાર્યની સામે વાંધો લેવાને બદલે, તેમને ઉમંગથી વધાવી લેવા જોઇએ. તેને લીધે સર્વોત્કૃષ્ટપણાનું ઉંચું - ધારણ નિરંતર ટકી રહે છે અને કામ કરનારા માણસોને પણ ઉત્કૃષ્ટતાને પહેાંGanan Heritage Porta