પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
દાનવીર કાર્નેગી



ચવાની તાલીમ મળે છે. જે કારખાનું સારા, દાવગરના માલ તૈયાર કરવું નથી તે કદી ત``હાય, એમ મારી જાણમાં નથી; અને તીવ્ર હરીફાઇના આ દિવસેામાં જો કે સધળે આધાર માલના સસ્તાપણા ઉપર અવલએલા હાય છે, તેપણ સાફલ્યનું મૂળ જોવા જઇએ, તેા માલની જાતમાં રહેલું હેાય છે. માલની જાત ટકાવી રાખવાની કાળજી રાખવાથી-માલની જાત ઉપર ધ્યાન આપવાથી, પ્રમુખથી માંડીને તે હલકામાં હલકા મજુર સુધીના કારખાનાના તમામ માણસા ઉપર જે અસર થાય છે, તેની જેટલી કિંમત આંકીએ એટલી ઓછી છે. તે મુજબ એજ મુદ્દાની સાથે સંબંધ ધરાવનારી ખીજી ખાખતા, જેવી કે, ઉદ્યોગશાળા, એજારા, ચેગાન અને આજુબાજુના પ્રદેશ, એ સઘળુ સ્વચ્છ, સુઘડ અને સફાઇબંધ રાખવું, એ પણ આપણે ધારીએ છીએ તેના કરતાં વધારે મહત્ત્વની છે. એક પ્રતિષ્ઠિત શરાફે અમારા એડ્વર ચોમ્સન વસ નામના કારખાનાની મુલાકાત લઇ જે ટીકા કરી હતી, તે મને બહુ પસંદ પડી હતી. શરાફેાનું મહાજન પિટ્સબર્ગ ખાતે ભેગુ થયું હતું અને તેમાં ભાગ લેવા સેકડે। પ્રતિનિધિએ આવ્યા હતા. અમારા સદર કારખાનામાં ચેતરફ. બધે ફરી આવ્યા બાદ, એક શરાફે અમારા મેનેજરને કહ્યું કે:-“ આ કાર- ખાનાંએ કાને પાતાનેા કરી લીધા હોય એમ દેખાય છે’’ અર્થાત એને માટે કાઇ એક માણસ જવાબદાર હોય એમ દેખાય છે. કાસિદ્ધિનાં જે અનેક રહસ્યા છે, તેમાંના એકને તેણે આ રીતે ખરાખર નિર્દિષ્ટ કર્યુ હતું. એક અગત્યના કારખાનાના પ્રેસિડન્ટે મને એક વખત મગરૂબીસાથે કહ્યું કે અમારા કમ્પાઉન્ડમાં પગ મૂકવાની હિંમત કરનારા તપાસણી કામદારને અમારા માણસોએ હાંકી કાઢ્યા હતા અને ત્યારથી બીજા કોઇ કામદારે અમને હેરાન કરવાની હિંમત કરી નથી. આ પરાક્રમ અદલ પેાતાની જાતને અભિનંદન આપતા હોય એવી ઢબથી સને આ સમાચાર આપવામાં આવ્યા હતા; પણ મેં મારા મનસાથે ગાંઠ વાળી કેઃ—“ આ સંસ્થા સ્પર્ધામાં ટકી શકનાર નથી. સખ્ત હિરકાના સમય આવશે ત્યારે એનાં દાડીઆં બેસી જવાંજ જોઇએ.” પરિણામે મારી માન્યતા- તે સાચી પૂરવાર કરી આપી. માલ તૈયાર કરનારા કારખાનાને સુદૃઢ પાયા માલની જાત છે.તેનાથી બીજે નખરે અને તે પણ ઘણે અંતરે ‘ કિંમત ’ આવે છે. કિસ્ટાન બ્રિજવકના કામકાજ ઉપર ઘણાં વર્ષ સુધી મે સખ્ત અંગત દેખરેખ રાખી હતી અને જ્યારે ભારે કિંમતના હાય, ત્યારે પક્ષકારેને મળવા હું જાતે જતા. આવા હું અમારા ઈજનેર વાલ્ટર કેટને સાથે લઇને આયેાવા કંટ્રાકટ રાખવાના એક પ્રસંગ ઉપર સ્થાનમાં ડુબુક Gandhi Heritage Portal