પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
દાનવીર કાર્નેગીકાગડાનું એસવું અને ડાળનું ભાગવું! કયાં ખીડના થાંભલાનું ભાગવુ અને કયાં અમને ભારે નફાવાળા કટ્રાકટ મળવા! નફેા તે મળતાં મળ્યો પણ સમ હિરફેા છતાં ડુમુકના પૂલ બાંધવાને કટ્રાકટ અમને મળ્યા, એને લીધે અમારી પ્રતિષ્ઠામાં પણ મેાટા વધારા થયા. વધારામાં તે દિવસથી અમેરિકા- “ ના સર્વેîત્તમ રાજદારી પુરુષ સિનેટર અલિસન સાથેની મારી જીવનભરની અભંગ દેસ્તીને પાયા નંખાયા. આ વાતને સાર ઉધાડેા છે. જે તમારે કટ્રાકટ રાખવેાજ હૈય, તે જ્યારે તે મંજીર થવાનેા હેાય, તે દિવસે મથક ઉપર જાતે હાજર રહેવું. જે તમે જાતે હાજર હા, તે ભાગી ગયેલે થાંભલે, કે એવી કાઇ અણધારી ઘટના તમારી મદદે આવી, તમારા મનેારથ પરિપૂર્ણ કરશે અને જે બની શકે એમ હોય તેા લેખી કંટ્રાકટ તૈયાર થઇ તમારા ખિસ્સામાં પડે, ત્યાં- સુધી ત્યાંજ થેાલજો. ડુમુક આગળ અમને એમ જણાવવામાં આવ્યું હતું કે ‘ તમારે જવુ હાય તે જાએ, તમારી સહી લેવામાટે કરાર પાછળથી મોકલી આપીશું,' છતાં અમે ત્યાંજ રાકાઈ ગયા હતા. એમ કરવાનુ એક કારણુ મુમુકની સુંદરતા નિહાળવાનુ પણ હતું. ગમે તેમ, પણ બધું ચોક્કસ થયા પછીજ અમે ત્યાંથી ખસ્યા હતા. સ્ટયુઍનવિલને પૂત્ર બાંધ્યા પછી, પોતાના મેટા હરિક પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીને પેાતાના ઉપર સરસાઇ ભાગવતી અટકાવવામાટે બાલ્ટિમેર અને એહિયા રેલ્વે કંપનીને એહિયા નદી ઉપર પાનખ અને વ્હીલિંગ આગળ વધારાના પૂલ નાખવાની અગત્ય સમજાઇ. મવામાં બેસી નદીએ એળગવાના દિવસ હવે વહી ગયા હતા. આ લેાના કટ્રાકટના સંબંધમાંજ મને વખતે મેટા દરન્ને ભાગવતા બાલ્ટિમેાર અને એહિયાના પ્રેસિડન્ટ મિ. ગરેટનુ એળખાણ થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. અન્ને પૃક્ષ અને તેમને સાંધનારા વિભાગ એ તમામને કટ્રાકટ મેળવવા અમે બહુ ઈંતેજાર હતા; પણ મુકરર કરેલા વખતમાં એટલું બધું કામ અમા- રાથી થઈ શકશે નહિ, એવા મિ. ગેરેટના ચેાસ અભિપ્રાય બંધાઇ ચૂકયા હાય, એમ મને સમાયું. વૃક્ષને સાંધનારા વિભાગ અને નાના આસાર પોતાના કારખાનામાં તૈયાર કરાવી લેવાની તેમની મરજી હતી, અને તેમાં અમારાજ પેટ’ને વાપર કરવાની તેમણે મારી પાસે પરવાનગી માગી. મે કહ્યું:- બાલ્ટિમેાર અને એહિયા કંપની એમ કરે એથી અમને મેરુ માન મળ્યું એમ અમે સમજીએ છીએ. બાલ્ટિમેાર અને એહિયા કપની તરફ