પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪

૧૪ ધાસ્તેલજ હામાતું હોય ! પૈસાદાર થયા પછીજ દાતા થવાની હાંશ રાખનારા તે અત્યારનાં પણ એવાં કેટલાંય રાજ્યેનુ અને હારા–લાખા-ધનવાનાનું વન ( જો સ્વચ્છ નિરીક્ષણુશક્તિ હશે તે ) જેઈ શકશેજ કે, એ ધેાળા દિવસના જીવતાજાગતા લૂંટારાએ જેમ જેમ તેમનાં ધન અને સત્તાદિ વધે તેમ તેમ તેમનાં લેાભલાલચ શાંત થવાને બદલે ઉટાં ઉછળતાં ઉકળતાંજ ચાલે છે! હવે બીજી તરફ ઉપર જણાવ્યા જેવા પાપકારીઓની માત્ર તનમનનીજ સેવાએ ધ્યાનમાં લેવાય, તે તરતજ સમજાય કે, અબજો રૂપિયા કરતાં પણ તે કેટલી બધી ચઢી જાય તેવી છે. ચેડાઘણા ધનવાને રૂપીએ એકાદ આને દાનપુણ્ય પાછળ ખર્ચવાને હિસાબે ભલે લાખા-કરાડા ખર્ચે તાપણુ તે કાંઇ કચેગ નથી; એ તેા ધન- પ્રાપ્તિસાથે જોડાયલા પાપને ઘેાઈ કાટવાનીજ વૃત્તિ છે. કેમકે ખર્ચવા કરતાં દશવીસગણુ તે પોતાની માલિકીમાં બીજાના ભાગે અને કળવકળના જોગે ખેંચી લઇને પછી સ્વસતાનેાને માજશાખવાળાં અને મૂર્ખ બનાવવા માટે તથા છેવટે ખાલી ખપ થઇ નવાસ તરફ સિધાવી જવા માટેજ શેસાહેબે તેમને આપી જવાના ને ! મહાશય કાર્નેગી, ઉપર જણાવ્યું તેમ મહાન વ્યાપારી અને ધનવાન બન્યા પછી કયાઁગી પણ બની શકયા; એ કાંઇ મેટા વ્યાપારી કે ધનવાન થવાને લીધે નહિ; પણ પોતાને જન્મથી અને ખચપણથી મળેલા રૂડા સંસ્કારા, ઉત્તમ વાંચન, વિશુદ્ધ ચારિત્ર્ય અને વિશુદ્ધ પરાપકારી બુદ્ધિને લીધેજ બની શકયા હતા. આ વાતની ખાત્રી આ પુસ્તકમાંના તેમના વૃત્તાંત ઉપરથી તથા ઉપર જણાવ્યુ તેમ ખીજા ઘણાખરા નિકાનાં વર્તમાન સ્વાથી જીવન જોવા ઉપરથી સહજે થશે. જે તે કયેાગી ન બનતાં ખીજાએની પેઠે રૂપિયે એ ચાર પૈસા દાન કરનારા મેટા પૈસાદારજ રહ્યા હાત; તે તેમને હવે યાદ પણ કાણ કરવાનું હતું! કેમકે એવા તે લાખા થયા તે ગયા ! મહાભારતમાં પાંડવાના યજ્ઞની છેવટેવ વાયલું પેલા દિવ્યાત્માનું- નિયન–ભૂખ્યા રતિદેવનું અધશેર જેટલું અન્નદાન પણ જે સચૈાગો વચ્ચે અને જે હૃદયથી અપાયું હતું; તેને લઇને “ રાજસૂય યજ્ઞ ”સાથેના કરેાડાના દાન કરતાં પણ એટલા દાનને કેટલું બધું ચિઢયાતું કહેલું છે! વળી એટલા બધા ખર્ચ છતાં પણ એ યજ્ઞની સાકતાના શંખ વાગી શકેલેા નહિ, તે એક અત્યજ સાચા સંતના મુખે અન્ન જવાથી વાગ્યા હતા ! આવા બનાવા હજારે) વર્ષના જૂના હાવા છતાં પણ અહાભાગ્ય છે તે સંસ્કારી હિંદુ-સતાનેાનાં તેમની જીવાપર તાજા બનાવની પેઠે રમી ! ! ! ! આધક ચૈત્ર સંવત ૧૯૮૨ પણ એવા અનાવા રહ્યા છે! તત્ સત્ ૐ ! Gándhi Heritage Heritage Portal