પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

OY'); પ્રકરણ ૧૦ મું લોખંડનું કારખાનું સ્ટાન વસ મને હમેશાં અત્યંત પ્રિય હતાં, કેમકે બીજા બધાં કારખાનાંને જન્મ તેમાંથી થયા હતા, પણ એ કારખાનાને અસ્તિત્વમાં આવ્યાને બહુ કાળ વીયેા નહિ હોય એટલામાં ભઠ્ઠીમાં ગાળેલા ખીડ ( કાસ્ટ આયર્ન)ના કરતાં ટીપેલું ખરૂં લાલુ ( રાટ આય ) કેટલું બધું સારૂં છે તે સ્પષ્ટ થવા લાગ્યું હતું. આથી કરીને એકસરખે! ખાત્રીબંધ માલ કાઢવા માટે તથા જે ઘાટ અને નમુના આજસુધી બની શકતા નહેાતા તે બનાવી શકાય તેટલા માટે, અમે લેાખડ બનાવવાની પ્રવૃત્તિમાં પડવાને નિશ્ચય કર્યાં. હું, મારા ભાઇ, થૅામસ ઍનમિલર, હૈત્રી ફિપ્સ અને એ કલામેન, એટલાએ મળી લેાખંડનું એક નાનું કારખાનું ઉભું કર્યું. પહેલેા મિલર ઉભે થયા અને તેણે કલામેનને આપ્યા. કલામેને ફિપ્સને છઠ્ઠા હિસ્સાના ફાળાના આસે ડાક્ષર ધીરીને તેને ઉભા કર્યો અને એ રીતે ઇ સ ૧૮૬૧ ના નવેમ્બર માસમાં અમે લેાખડ બનાવવાનું કારખાનું જમાવ્યું. આ સ્થળે મારે નોંધ લેવી જોઇએ કે લેાખડ બનાવવાની અમારી સઘળી યાજનાઓના આત્મા મિ. મિલર હતા. એ બદલ અમે સઘળા ‘ટામ’ ના ઋણી છીએ. એ હજી (૪૦ ૦ ૧૯૧૧ ના જુલાઇની ૨૦મી એ ) હયાત છે અને અત્યંત સ્નેહાળ અને સ્નેહા સ્વભાવને પ્રકાશ તથા મા અમારા ઉપર ઢાળી રહ્યો છે. જેમ જેમ વરસે પસાર થતાં જાય છે, તેમ તેમ એની કિંમત વધતી જાય છે. વૃદ્ધાવસ્થાને લીધે એને જુસ્સા નરમ પડય઼ા છે અને જૂદા જૂદા મતમતાંતરેાએ સાચા ધર્મને દબાવી દઈ જે વિતંડાવાદ અને ઢાંગના પ્રચાર કર્યો છે, તે એટલે ‘ થીયેાલાજી ' સામેના એના ઉભરા પણ શાંત થયા છે. ઘડપણમાં આપણે સઘળા દ્વાવકા અને વિવેકી થઇએ છીએ અને એક રીતે જોતાં એ સારૂં છે. ( આજ ૧૯૧૨ના જુલાઇની ૧૯ મી તારીખે આ કરી ફરીથી વાંચી જતી વખતે મારા એ વહાલા મિત્રના મરણ બદલ Gandhi Heritage 'Portal