પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
દાનવીર કાર્નેગી



કૃત્યને દેવના પવિત્ર દિવસને અપવિત્ર કરનારૂં જાહેર કર્યું હતું; પણ લેાકાએ એક અવાજે આવી સાંકડા વિચારવાળી દલીલેાને વખાડી કાઢી અને સ્થાનિક સમિતિએએ એ બક્ષીસ હની ઘોષણાસાથે સ્વીકારી. ધર્મોપદેશકેાના બખાળાને મારા ભાગીદારે જે જવાબ આપ્યા હતા તે ઉપરથી આપણને એની સંગીન પ્રકારની સાદી સમજના સારા ખ્યાલ આવે છે:- ગૃહસ્થો! તમે કે જેમને અઠવાડીઆમાં માત્ર એકજ દિવસ કામ કરવાનું છે અને બાકીના છ દિવસમાં નવરાશ ભેગવવાની અનુકૂળતાને લીધે, કુદરતના સૌંદર્યનું નિરીક્ષણ કરવાની સ્વતંત્રતા છે, તેમને માટે તે એવી વાતેા કરવાનું સહેલું છે; પણ જે વૈતરાખોર લોકેાને માત્ર એકજ દિવસની નવરાશ મળે છે,એમ તમે જાણેા છે, તેમનાં તે દિવસે જ્ઞાન અને ગમ્મત મેળવવાનાં સાધનનાં દ્વાર બંધ કરવા તૈયાર થઇ જાએ છે. એ શું શરમભરેલું નથી ?’’ 66 આજ ધર્મોપદેશકા હાલમાં પિટસબર્ગમાં મળેલી તેમની પરિષદમાં દેવળેામાં વાછત્રા-વાદ્યયંત્રો દાખલ કરવાના વિષય ઉપર વાદવિવાદ ચલાવી રહ્યા છે; પણ એક બાજુએ એ લોકેા જ્યારે દેવળેામાં વાત્રા દાખલ કરવાં એ ધર્મની દિથી વાસ્તવિક છે કે કેમ એની વાટાઘાટ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુએથી બુદ્ધિશાળી પુરુષા રવિવારના પવિત્ર દિવસે ( સઁબાથ ડે ) સંગ્રહસ્થાન, પુસ્તકાલયા અને બાગબગીચા ખુલ્લા મૂક્તા જાય છે; એથી કરીને લેાકાના ઐહિક જીવનની જરૂરીઆતે કેવી રીતે પૂરી પાડવી, એના સંબંધમાં ધર્મોપદેશક વર્ગ હાલના કરતાં વધારે લક્ષ આપતે નહિ થાય, તે લેાકાની પ્રીતિ સંપાદન કરવા નીકળી પડેલા તેમના હિરફેા ઘેાડી મુદતમાં દેવળેાને ખાલીખટ અને નિર્જન કરી મૂકશે. ધંધાને અંગે કલામન અને તેમણે તેને ખસેડયા. મિલરની કમભાગ્યે, ક્રિપ્સને મિલરની સાથે મત- ભેદ પડયા તેથી સાથે અન્યાયથી વર્તવામાં આવ્યું છે એવી મારી ખાત્રી થવાથી મે' બીજા કારખાનાં ઉભાં કરવામાં તેની સાથે સામેલગીરી કરી. ઈ. સ૦ ૧૮૬૪માં સાઇકલાપ્સ મિલ્સ ' ની સ્થા- પના આ રીતે થઇ હતી. એ મીલેા ચાલતી થઇ ત્યારબાદ તેમને જૂની મીલા સાથે જોડી દેવાનું શકય અને સલાહભરેલું લાગવાથી ૧૮૬૭માં અમે ‘ યુનિયન મિસ’ના નામથી એકત્ર વહીવટ શરૂ કર્યો. મિ. મિલર પેાતાના જૂના ભાગી- દાર પ્સિ અને કલામનની સાથે ફરીથી ખેડાવા નાખુશ જણાતા હતા, પણ હું ધારતા કે એને સમજાવી હા પડાવી શકાશે; કેમકે નવા વહીવટમાં તેમને બદલે મારેા, મારા ભાઇને અને મિલરના પેાતાને હાથ રહેવાના હતા. પણ મિ. મિલરે પેાતાના દુરાગ્રહ છેડયા નહિ અને તેને હિસ્સા ખરીદી લેવા મને આગ્રહ કર્યો. ગઇ ગુજરી ભૂલી જવા મે એને બહુ સમજાવ્યા, પણ આખરે