પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
લોખંડનું કારખાનુંજ્યારે એ કાઈ રીતે એકનેા એ ના થયા, ત્યારે મેં તેને હિસ્સા ખરીદી લીધે! અને એને છૂટા કર્યો. એ આયર્લેન્ડના વતની હતા અને આરિશમૅનના પિત્તો ખસે છે, ત્યારે સહેલાઈથી ઠેકાણે આવતા નથી. એણે મારૂં કહ્યું માર્યું હોત તો એ પણ અત્યારે કાપતિ થયા હૈાત. અમારા સઘળા ધંધામાં પહેલ કરનાર એ હતા; અને તવંગર થવા એ સર્વ રીતે હકદાર અને પાત્ર હતા. મારી માગણી નહિ સ્વીકારવામાં થયેલી ભૂલ એણે પાછળથી મારે મેટે કબુલ કરી હતી. અમે તે વખતે ધામાં બીનઅનુભવી હતા અને તેથી સાઈકલાપ્સ મિલ્સના કારખાનામાટે અમે જે સાત એકર જમીન ખરીદી હતી, તે અમને તે વખતે પુષ્કળ અને વધારા પડતી લાગતી હતી; અને થાડી મુદતસુધી તા અમે એમાંથી કેટલીક જમીન બીજાએને પટે આપતા, પણ પાછળથી સાત એકરમાં પણ અમને સકડાશ જણાવા લાગી. મિ. કલામન લેાખડના મેાભ અને પાટડા ( બીમ ) બનાવવામાં તેહમંદ થયા અને ઘણાં વરસાસુધી એ બાબતમાં અમારી મીલ ખીજી મીલેા કરતાં આગળ પડતી હતી. નવી મીલમાં અમે તમામ પ્રકારના ઘાટ બનાવવાનું શરૂ કર્યું; અને માં આગળ વધતા દેશ, જે ચીજોને અગાઉ ભાગ્યેજ ખપ ચીજો પણ વાપરવા લાગશે, એવી ગણત્રી કરીને અમે બીજા કાઈપણ કાર- ખાનામાં ન બનતા હેાય એવા નવા નવા ઘાટ ફાટવા લાગ્યા. જે બર કાઢવા સુધારાવધારા- પડતા, તેવી છ મીલેા કબૂલ કે તત્પર થતી નહિ તેવા અર અમે અવશ્ય કાઢતા; અને એક સિદ્ધાંતનું પાલન અમે હમેશાં કરતા. અમે જે કંઈ બનાવતા તે સર્વોત્તમ બનાવતા. વળી અમે થાડી ધણી અગવડ કે નુકસાની ખમીને પણ અમારા ઘરાકાની મરજી સાચવતા; અને જ્યારે કઇ વાંધો પડતેા, ત્યારે સામા પક્ષને શકના લાલ આપીને વાંધાની પતાવટ કરતા. આ નિયમેપ્રમાણે અમે વતા. અમે કદી કોર્ટે ચઢતા નહિ. હું જેમ જેમ લેઢું બનાવવાની રીતથી માહિતગાર થતા ગયા, તેમ તેમ દરેક તબક્કે કેટકેટલું ખર્ચ આવતું હતું, તેને હિસાબ નીકળી શકા નહિ, એ જોઇ મને ઘણી તાજુબી લાગતી. બીજા મોટાં કારખાનાંમાં તપાસ કરાવી તે। ત્યાંની સ્થિતિ પણ એવીજ માલમ પડી. વર્ષ આખરે શિક્ષક મેળવાય અને હિસાબ તારવી કઢાય ત્યાંસુધી નફા કે નુકસાન કશું સમ- તુ' નહિ. વર્ષ આખરે નફે પરવડવાનું ધારતા હાઇએ ત્યાં ખાટ નીકળે અને ખાટ ધારતા હોઇએ ત્યાં નફા નીકળે. આવી અંધારામાં કાંક્ાં મારવા જેવી સ્થિતિ મને અસહ્ય લાગી. દર ક્રિયા પાછળ કેટલું ખર્ચ થાય છે, માણસ કેટલું કામ કરે છે, કયા માણસ કેટલા ગુણ કરે છે અને કયા કેટલુ દરેક Gandhera Yહોત