પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
લોખંડનું કારખાનું



તેને લીધે મેટા જથામાં લેાઢુ તપાવવાથી કેટલી ઘટ પડે છે, તે અમે નક્કી કરી શકતા. આ સુધારા દાખલ કરવાથી, જર્મનીથી આવેલા, કલામનના એક દૂરના સગા વિલિયમ ખાટ્રિગર નામના કારકુનની હાંશિયારી અમારા લક્ષ ઉપર આવી શકી. અમુક મુદ્દતસુધીમાં કારખાનામાં કેવીરીતે કામ ચાલ્યું હતું અને તેને લીધે કેટલેા નફા પરવડયા હતા, તે બતાવનારૂં તેણે તૈયાર કરેલુ એક વિગતવાર પત્રક અમને બતાવી એણે અમને આશ્ચર્યચકિત કર્યો. આ પત્રક એણે અમારાથી છાનું રાતેા વેકીને તૈયાર કર્યું હતુ. એણે જેનમુનેા પસંદ કર્યો હતેા એ ઉત્તમ પ્રકારને અને નવી ઢબનેા હતા. કહેવાની જરૂર નથી કે એ વિલિયમને અમે તરતજ કારખાનાને સુપરિન્ટેન્ડન્ટ બનાવ્યા અને પાછળ- થી એ અમારા ભાગીદાર બન્યા. શરૂઆતના ગરીબ જર્મન મરતી વખતે કરાડપતિ થયા હતા. એ એના મુદ્દકૌશલ્ય અને જાત મહેનતનુંજ ફળ હતું. ઈ.સ ૧૮૬૨માં પેન્સિલ્વેનિયાના તેલના કૂવાએ લેાકાનું ધ્યાન ખેંચ્યું. મારા મિત્ર મિ. વિલિયમ કૈામાન જેની પુત્રીએ પાછળથી મારા ભાઇની સાથે લગ્ન કર્યુ હતુ, તેણે આ શોધમાં ઘણું હિત લેવા માંડયું અને આખરે એ મને એ પ્રદેશનું નિરીક્ષણ કરવા તેડી ગયા. આ સર અત્યંત આનંદજનક હતી. એ પ્રદેશ જોવા લેાકા તીડની માફક ઉભરાયા હતા અને ધસારા એટલા ભારે હતા કે બધાને રહેઠાણ મળી શકતાં નહિ; પણ જે વના લેાકા સાં ઉતરી પડયા હતા, તેમને એ પાંતીની કઈ અડચણ નહેાતી. થાડી મુદતમાં તેા તે અને તેમાં જીંદગીનાં તમામ સુખનાં સંપાદન કરેલું હાવાથી દ્રવ્યપ્રાપ્તિની નહેાતી. એકાદ ઝુપડી ઉભી કરાવી લેતા સાધન વસાવતા. એમણે અઢળક ધન શોધમાં સાહસ ખેડવાની તેમને નવાઇ પણ વધારે નવાઇની ખીના તે ત્યાં જે સદ્ભાવ અને ખુશમિજાજનું વાતાવરણ પ્રસરી રહ્યું હતું. એ હતી. ‘વન ઉર્જાણી’ના જેવા ધાટ જામી રહ્યો હતા. દરેક માણસ ઉલ્લાસમાં તેા હતા. બધા ધનાઢયપણાનાં સ્વપ્ન નિહાળી રહ્યા હતા. ઝુપડાંને મથાળે વાવટા ફરકી રહ્યા હતા અને તેમાં અજબ તરેહના મુદ્રાલેખ નજરે પડતા હતા. એક ઠેકાણે એ માણસા તેલની શેાધ કરવા માટે મેારીગ’ કરી રહ્યા હતા, તેમના વાવટા ઉપર ‘ ચીન અગર નરક ’ એવે મુદ્રાલેખ હતા. તે ઉડે ઉતરતાજ જતા હતા. કેટલું ઉંડુ ઉતરવું પડશે, એની એમને પચાત નહેાતી. ગમે તેવા સ્થળમાં સમાવેશ કરી લેવાની ગમે તેવી સ્થિતિને અનુકૂળ થઈ જવાની, અમેરિકાના લોકેાની ખાસિયત આઠેકાણે સ્પષ્ટ દીસી આવતી હતી. ગેરવ્યવસ્થાનું સ્થાન વ્યવસ્થાએ તરતજ લઈ લીધુ થાડા વખત પછી એ મુલકની