પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભાષાંતરકાની પ્રસ્તાવના અત્યંત ગરીબાઇમાં જીવન શરૂ કરી સ્વપ્રયત્નથીજ ઉદ્યોગ અને વ્યાપારમાં અસાધારણુ વિજય મેળવી અમેરિકાના કાટયાધિપતિએમાં ઘણુંજ ઉચ્ચ સ્થાન ભાગવનાર, વ્યાપારઉદ્યોગના સરદાર અને જગતના કલ્યાણકર્તાતરીકે પ્રસિદ્ધિને પામનાર તથા ધનાઢ્ય પુરુષાને ધનના સદ્દયને મા દર્શાવનાર, દાનવીર ઍન્ડ્રુ કાર્નેગીના કેટલાક લેખેા અને ભાષણે! ' ગુર્જરા સમક્ષ રજુ કરતાં રા. રા. મેાતીભાઇ નરસંહભાઇ અમીન એમણે પ્રસ્તાવનામાં જણાવ્યુ છે, તેમ જે માણસે જાતમહેનતથી મેટા થયેલા હોય છે, તેમના અનુભવની વાતા ઉન્નત જીવન ગાળવા ઈચ્છતા સ યુવકૈામાટે અત્યંત ખેાધક, મા- દર્શક અને ઉપયોગી તથા પ્રાત્સાહક હેાય છે.' આ દૃષ્ટિથી શ્વેતાં અ કાર્નેગીનું આત્મવૃત્તાંત, તેમના છુટક લેખેા કરતાં જનસમાજને વિશેષ ઉપ- યોગી થઇ પડે એમ લાગવાથી, ‘ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય' માટે મૂળ અંગ્રેજી ગ્રંથનું ભાષાંતર કરી આપવાની મારા એ પરમસ્નેહી તરફથી સૂચના મળતાં મે તેમ કરવા ખુશીથી હા પાડી. આ પુસ્તક એ સૂચનાથી ઉદ્ભવેલા પ્રયાસના પરિણામરૂપ છે. . d. એક અજ્ઞાન છોકરા દુનિયાના એક સૌથી ધનાઢ્ય પુરુષ કેવી રીતે થઇ શકયા; ધંધામાં એકાગ્રતાપૂર્વક સચ્ચા રહીને, હાથમાં લીધેલા ઉદ્યોગની વિવિધ રીતે ખીલવણી કરીને, મજીરવને સહકાર્ય કરવા ઉત્તેજિત કરીને અને પ્રમાણિકપણાને ચીવટપણે વળગી રહીને, તેણે દુનિયામાં એક સૌથી મેટા અને તેહમદ કારખાનાની જમાવટ કેવી રીતે કરી, ધનાઢય પુરુષોએ પેાતાના વધારાના ધનને પવિત્ર થાપણસમાન ગણીને જનસમાજના કલ્યાણને માટે તેની વ્યવસ્થા કરી નાખવી જોઇએ, એવી મતલબના સિન્હાન્તાનુ પ્રતિ- પાદન કરીને તથા પતે તે પ્રમાણે વર્તીને તેણે ધનાઢય પુરુષાની સમક્ષ કેવા ઉચ્ચ આદર્શ રજુ કર્યો છે–એ બધું, આ આત્મકથામાં યથાર્થ રીતે દર્શાવવામાં આવ્યું છે. ઍન્ડ્રુ કાર્નેગીએ લખેલા આત્મવૃત્તાંતને યાગ્ય સ્વરૂપમાં ગેાડવી પ્રસિદ્ધ કરનાર જૅન સી. વાન ડાઈકે જણાવ્યું છે તેમ એ કથા અરેબિયન નાઇટ્સની અદ્ભુત વાર્તાઓ કરતાં પણ વિશેષ અદ્ભુત છે. કયી જાતની પ્રબળ પ્રેરણાને વશ થઇને પેાતે સંપાદન કરેલા અઢળક ધનના મેટા ભાગની વ્યવસ્થા તેમણે પેાતાની હયાતીમાંજ કરી નાખી હતી, એ સમજવા માટે ‘ ધનના ધણીના ધ’ના સંબંધના એમના વિચારે કેવા