પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
દાનવીર કાર્નેગી



અમે ફરીથી મુલાકાત લીધી હતી, ત્યારે ત્યાં એક એન્ડ વાજું પણ મારા જેવામાં આવ્યુ હતુ; અને તે પણ ત્યાં જઇ નવા વસેલા માણસેએજ ઉભું કર્યું હતું. શરત સાથે કહી શકાય કે, અમેરિકાના એક હાર માણસા નવા મુલકમાં જઇને વસે તે થોડી મુદતમાં સર્વ પ્રકારની રચના રચે—શાળાઓ, દેવળા, લાઘેરીએ, વાંચનાલયા અને બૅન્ડ વાજા સધળુ ખડું કરે—અર્થાત્ સુધારાનાં સર્વ સાધન ઉભાં કરે અને દેશને સમૃદ્ધ કરવાના કાર્યમાં આગળ વધ્યાં કરે; પણ જો તેમની જગ્યાએ અંગ્રેજો હોય તે વશપર પરાના હકને લીધે કાણુ સર્વોપરી છે અને લીનપણાને કારણે કણ અગ્રણી થવાને લાયક છે, એને નિર્ણય કરવામાંજ વખત ગુમાવ્યાં કરે. અમેરિકાના લેકા એકજ વાત ભણ્યા છે કે- વાપરે તેની તરવાર.’ આઇલક્રીક શહેરમાં આજ કેટલાય હજાર માણસની વસ્તી છે. તેટલીજ વસ્તી વહેળાને બીજે છેડે આવેલા ટિટુસ્વીલ શહેરમાં છે. જે પ્રદેશમાંથી શરૂ આતમાં દર મેાસમમાં લાકે વહેળાની સપાટી ઉપર લૂગડાં પાથરીને ચેડાંઘણાં પીપ ભરાય એટલું તેલ નીચેાવી લેતા, તે પ્રદેશમાં હાલ કેટલાંક શહેર વસ્યાં છે, તેલ સ્વચ્છ કરવાની ફેકટરી સ્થાપવામાં આવી છે અને કરેડા ડાલરની મુડીએ રાકવામાં આવી છે. એ જમાનાની બધી યાજતાએ બહુજ સાદી હતી; કૂવામાંથી જે તેલ નીકળતું તે પહેાળાં તળિયાંવાળી હેડીએમાં ભરવા- માં આવતું; તેમાંથ! કેટલુય ચૂઈ જતું. હાડીએમાં પાણી ભરાઈ જતુ અને તેલ છઠ્ઠાઇને નદીએમાં જતુ. વહેળામાં કેટલેક ટૂંકાણે પાળીએ નાખી પાણી રાકવામાં આવતું, બાદ મુકરર કરેલે દિવસે અને વખતે એ પાળીઓ તોડી નાખવામાં આવતી; એટલે વહેણ ઉપર થઇ હાડીએ એલિધતી નદીમાં દાખલ થતી અને ત્યાંથી પિટ્સબર્ગ જતી. આ પ્રમાણે માત્ર વહેળા ઉપરજ નહિ, પણ એલિત્રની નદી ઉપર પણ તેલ તેલ થઈ રહેતું. હાડીએ છૂટવા પામતી, ત્યાંસુધીમાં તેમાંથી ત્રીજા ભાગનું તેલ ઝમીને બરબાદ જતુ અને પછી એ હોડીએ પિસબર્ગ પહોં- ચતી, ત્યાંસુધીમાં હાડીમાં રહેલા તેલનેા ત્રીજો ભાગ છઠ્ઠાઇને તથા ઝમીને નદીમાં જતા. જૂના વખતમાં ઇન્ડીઅ લેકે જે તેલ ભેગુ કરતા, તેના પિત્ સબર્ગમાં શીશા ભરાતા અને પછી દવાતરીકે તેનું વેચાણ થતુ. આ તેલ સધીવા ઉપર રામબાણ દવાતરીકે ગણાતુ અને તેથી તે માં વેચાતુ એક નાની શીશીને એક ડીલર ઉપજતા; પણ તે જેમ જેમ વધારે જથામાં નીકળવા લાગ્યું અને તેથી સસ્તુ થતુ ગયું, તેમ તેમ એના હૃણુ નાશ પામતા Gandhi Heritage Portal