પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
દાનવીર કાર્નેગી



રસ્તા કીચડમય થઇ રહ્યો હતેા અને એ ચીકણા કાદવમાં થઈ અમારૂં ‘રંગ- સિયું ગાડું' મહામુશીબતે મા કાપતું હતું. વળી ઉપરથી વરસાદની ઝડીએ પડયાં કરતી હતી અને એજ સ્થિતિમાં આખી રાત ગાળવી પડે એવા મામલા દેખાતેા હતા. ગાડાની એક બાજુએ મિ. કેાલ્મન લાંખે થઇને પડયા હતા અને બીજી બાજુએ મિ. રિચી પડયા હતા તથા હું પાતળા હાવાથી ( મારૂં વજન સા રતલથી વધારે નહેાતુ. ) એ એ કદાવર પુરુષાની વચમાં ભરાઇ ગયેા હતા. ગાડું થાડા કદમ ચાલે અને પાધુ કીચડમાં સજ્જડ ચોંટી જાય. ચાલે ત્યારે આચકા વગેરેના ગરાટ તે એવા દાખવે કે કહેવાની વાત નહિ ! ગાડામાં એક આડું પાટિયું નાખી ઉંચી ખેઠક કરી હતી, તેની નીચે અમે અમારાં માથાં રાખ્યાં હતાં. આવી કમબખ્તી છતાં અમે આખી રાત ગમ્મત- માં પસાર કરી હતી. બીજા દિવસની રાત પડવા આવી, તે અરસામાં અમે એક ગામડે જઈ પહોંચ્યા. ગામડાના લાકડાના દેવળમાં રાશની કરવામાં આવી હતી અને ટ વાગી રહ્યો હતેા. અમે મુસાફરખાનામાં પહોંચ્યા કે તરત એક કમીટીએ અમારી પાસે આવી કહ્યું કે, અમે તમારી રાહ જોઈને બેસી રહ્યા છીએ અને ધમડળ ભેગુ થયેલું છે. હકીકત એવી હતી કે, એ લોકેાને એક નામાંકિત ધર્મોપદેશકના આગમનના સમાચાર મળ્યા હતા, અને તેથી તેનું સન્માન કરવાની તેમણે તૈયારી કરી રાખી હતી; પણ તે પણ અમારી માક વાટમાં રેશકાઇ ગયા હશે ! એમણે મને એ ધર્મોપદેશક માની લીધા અને તેથી મને તેએ પૂછવા લાગ્યા કેઃ–‘તમે કયારે સભામાં પધારી શકશે?' મને અને મારા સાથીઓને એમની ભૂલનેા લાભ લઈ જરા ટીખળ કરવાનું મન તે થયું હતું, પણ મુસાફરીના શ્રમને લીધે થાકીને લેથ થઇ જવાના કારણે તેમ કરવા મારૂ શરીર તથા મન કબૂલ થયું નહિ. ધર્મોપદેશક થઇ બેસવાને આવે સારા યોગ ખીજી કાછ વખત મને મળ્યા નહેાતે. જે જૂદા વૃંદા ધંધામાંમેં મારી પુજી રાકી હતી, તેની ઉપર મારે જાતે એટલી બધી દેખરેખ રાખવી પડતી હતી કે તેથી મેં રેલ્વેની કરી છેાડી દઇ મારા પેાતાના કામકાજ ઉપરજ સ’પૂર્ણ ધ્યાન આપવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચય ઉપર આવતા પહેલાં થોડા વખત અગાજ઼ પ્રેસિડન્ડ ચાન્સને મને ફિલાડેલ્ફિયા ખેલાવી મિ. લેવિસના હાથનીચે આસિસ્ટન્ટ જનરલ સુપ- રિન્ટેન્ડન્ટ નિમવાની ઇચ્છા બતાવી; પણ મેં તેમને એવેા જવાબ આપ્યો કે, મેં ધનાઢય થવાને નિશ્ચય કર્યો છે અને રેલ્વે કપની મને ગમે એટલા પગાર આપે તેપણુ પ્રમાણિકપણે તાકરી કરવાથી પૈસાદાર થઇ શકાવાનું નથી;