પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
લોખંડનું કારખાનું



તે એક માહાશ કારીગરતરીકે દીપી નીકળવા લાગ્યા છે, તે તમે જાણે! છે?’ મેં નકારમાં જવાબ આપ્યા અને તેને મળવાની ઇચ્છા બતાવી. અમે જ્યારે ભેગા થયા, ત્યારે મેં એનું નામ પૂછ્યું એટલે તેણે કહ્યું:- મેરિસન. મારા પિતાનું નામ રાખ –' અરે આ તે મારા મેળાઈભાઈ ‘ આલ’ “ઠીક, તું અહી શી રીતે આવ્યા?’’ 66 ‘મેં એમ ધાયું કે અહીં આવવાથી અમારી સ્થિતિ સુધરશે.” “ તારી સાથે બીજી કાણુ છે? ” “ મારી પત્ની “ ત્યારે તું આવીને પહેલે! તારા સગાને કેમ મળ્યો નહિ? એ તને કંઇક મદદ કરત. “ મેં એમ ધાર્યું' કે જો એમને એમ નાકરી મળી જાય તે પછી મદદની શી જરૂર છે ? મેરિસનકુટુંબના નખીરાને છાજે એવુંજ વચન એ એલ્યેા. એને સ્વા- શ્રયી થવાનું-શુક્રના તારાની માફક સ્વત્રંત રહેવાનુંજ-શિક્ષણ મળેલું. થોડી મુદત પછી એ અમારા ઠુકેની ખાતાના નવા કારખાનાને સુપરિન્ટેન્ડન્ટ થયા અને એ હાદા ઉપરથી તે ઉંચે ને ઉંચે ચઢવા લાગ્યા. આજ એ કરેાડપતિ થયા છે. અમે સઘળાં ટામ મેરિસનને માટે મગરૂર છીએ. (કાલેજ મને એને પત્ર મળ્યો છે તેમાં તે મને તથા મારી પત્નીને કાર્નેગી ઇન્સ્ટિટયુટના વાર્ષિક મહેાત્સવ નિમિત્તની અમારી મુલાકાત દરમિયાન પોતાની મહેમાનગીરી સ્વીકારવાનું આમંત્રણ આપે છે. ) હું મારા ભાગીદારાને હમેશાં એવી સલાહ આપતા કે આપણે આપણી પ્રવૃત્તિ વધાર્યાંજ જવી અને આપણા કાર્યક્ષેત્રના વિસ્તારમાં વધારેા કરી લાખડ અને પેાલાદની અનાવટની રીતેામાં સુધારાવધારા કર્યાં કરવા. બહારથી આયાત થતા માલ ઉપર અમેરિકાએ જે ભારે જકાત નાખી, તેને લીધે તેની ભાર્થી પ્રગતિના સંબંધની તમામ દહેશત નાબુદ થઈ. મારી તે ખાત્રી થઇ હતી કે, આંતવિગ્રહને પરિણામે અમેરિકાના લાકાએ પાતાની સલામતીને માટે આવશ્યક એવી હરેક ચીજને માટે ચૂરેાપના પરાધીનપણામાંથી મુક્ત થઈ પેાતાનું સર્વ વાતે સ્વતંત્ર રાષ્ટ્ર સ્થાપવાના નિશ્ચય કર્યાં હતા. અમેરિકાને પેાતાને તેનું તમામ પ્રકારનું પાલાદ અને લેખડને મેટા ભાગ પરદેશમાંથી આયાત કરવા પડતા હતા. સૌથી વધારે માલ ઈંગ્લાંડથી આવતા. લાકાએ એવા આગ્રહ કરવા માંડયા કે, આપણને જોતા માલ આપણા દેશમાં જ તૈયાર થવા જોઇએ. આ ઉપરથી કૉંગ્રેસે પરદેશથી આવતી પોલાદની જકાત નાખી. જકાત તે રેલેા ઉપર અઠ્ઠાવીસ ટકાની Gand Heritage ortal આ