પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬

હતા, તેનુ' નિરીક્ષણ કરવાની ખાસ અગત્ય છે. પેાતે લખેલી આત્મકથામાં એ વિચારાનું પ્રદશ ન કરવામાં આત્મશ્લાધાની છાયાને ભાસ લાગવાથી કાર્નેગી- એ તેમાં કાઈ ઠેકાણે એ વિચારા વ્યક્ત કર્યો નથી, તેથી તેમનાં બીજાં લખાણેામાંથી મેળવીને તેમને સાર અત્રે આપવાનું યાગ્ય ધાર્યું છે. ' ‘ ગાસ્પેલ આ વૅલ્થ' એટલે ‘ દ્રવ્યમિમાંસા ’ અથવા દ્રવ્યના સાચા સિદ્ધાંત ’ એ નામના લેખમાં તેમણે પ્રતિપાદન કર્યું છે, કે, “ આ બધા ઉપર- થી એમ ફલિત થાય છે કે, ધનાઢ્ય પુરુષાના ધર્મ આવા પ્રકારના છે; તેમણે ઉડાઉપણાને અને ડબરને ત્યાગ કરીને નમ્ર અને સાદું જીવન ગાળવાને દાખલા એસાડવા; પાતાના ઉપર આધાર રાખનારા આપ્તજને સંપન્નાવસ્થામાં રહી શકે, એવી જરૂર જેટલી મીલ્ક્ય તેમને આપવી; અને તેમ કર્યાબાદ પેાતાની પાસે જે વધારાની મીક્ત રહે તેતેા જનસમાજનું કલ્યાણ થાય એવી રીતે ઉપયાગ કરવા આપણે બધાયલા છીએ અને એ હેતુથીજ એક પવિત્ર થાપણ તરીકે એ ધન આપણને સોંપવામાં આવ્યું છે, એમ તેમણે ગણવું જોઇએ-એ રીતે પેાતાનાથી એછા નસીબવાન મનુષ્યને પાતે ટ્રસ્ટી અને વહીવટ કરનાર છે, એમ ધનાઢય પુરુષે માનવું તથા વર્તવુ જોઇએ.” કાર્નેગી ચાક્કસપણે માનતા કે, ‘ યુવકને માટામાં મેટા વારસા દરિદ્રતા- તાજ હોઇ શકે; એમાંથીજ સઘળું સારૂં અને માટુ ઉદ્ભવે છે. જેને રિ- તાની ઉત્તેજક શાળામાં ઉછરવાના અને કેળવણી લેવાના લાભ મળ્યા નહિ હાય, તેવા માણસનું નામ દુનિયાના અમર માણસાની યાદીમાં ભાગ્યેજ જોવામાં આવે છે. જે ગુણે! નીતિનાં, બુદ્ધિનાં કે ખીજા કાઈ વિષયનાં ઉચ્ચ- તમ કાર્યો સાથે છે, તે ગુણા ઉપર વારસામાં મળેલા ધનના જેવી શક્તિહીન અનાવનારી ઝેરી અસર ખીજી કાઇ વસ્તુથી થતી નથી. ' આથી તે એવા નિશ્ચય ઉપર આવ્યા હતા કે, પેાતાના વારસાને અને પોતાના ઉપર આધાર રાખનારા ખીજા માણસાને તેમના સારી રીતે નિભાવ થાય, તેમના દહાડા સુખમાં જાય એથી વિશેષ રકમ વારસામાં આપવી એ ધનને ગણાય નહિ. તેમણે તે! એટલે સુધી નિશ્ચય કર્યાં હતા કે, “મારી વાત કાઇને રુચશે નહિ; ખાકી, જો એક એવા કાયદા કરવામાં આવે કે, સારી કેળવણી અને સુંદર તંદુરસ્ત એક પણ વસ્તુ મળે નહિ, તે જાય. ” કાટચાધિપતિ પિતા આપવામાં તેનું હિત ડહાપણભરેલા ઉપયાગ શરીર, એ એ સિવાય ાઇને વારસામાં બીજી બીજેજ દહાડે દુનિયાના બધા માણસે। સુધરી દીકરાને કે દીકરીને વારસામાં પેાતાનું ધન વિચારતા નથી, પણ આપવડાઇમાટેજ તે તેમને ધનને વારસા આપે છે. ધનને આવા ઉપયોગ કરવાનું કારણ સતતી ઉપરના Portal