પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
દાનવીર કાર્નેગીએવું માની અબાધિત વ્યાપારની ઝુંબેશ ઉપાડનારા બીજી બાજુએ હતા. આ અને અંતિમ વિચાર। મને નાપસંદ પડતા અને હું હમેશાં વચલા માગ સ્વીકારતા. શરૂઆતમાં જો કે લાખ અને પેાલાદના ઉદ્યોગના રક્ષણમાટે જકાતની જરૂર હતી, પણ ૧૯૦૭ ની સાલમાં એ રક્ષણની જરૂર નહિ લાગવાથી તમામ જકાત કાઢી નાખવાની અમે સંમતિ આપી હતી. યૂરેપ દેશમાં ત્યાંની જરૂરી- આત પૂરી પાડવા ઉપરાંત પરદેશ ખાતે મેાકલી શકાય એટલે! વધારે માલ ઉત્પન્ન થતા નથી; એટલે જે અમેરિકાના ભાવ હદ ઉપરાંતના ચઢી જાય, તેા યૂરોપમાંથી થાડા માલ આયાત થાય ખરે!; પણ તેમ થતાં ત્યાંના ભાવ પણ ચઢી જાય,એટલે જકાત કાઢી નાખવાથી સ્થાનિક કારખાનાંવાળા ઉપર ગંભીર પ્રકારની અસર થઈ શકે એમ નથી. અબાધિત વ્યાપારનું પરિણામ એટલુંજ આવશે કે તેને લીધે, જે વખતે માગણીમાં અસાધારણ વધારેા થશે, તે વખતે ભાવ અતિશય ઉંચા ચઢી જતા અટકશે. આથી કરીને લેાખડ અને પેાલાદનાં કારખાનાંવાળાએને અબાધિત વ્યાપારના તરફની જરાપણ ધાસ્તી રાખવા જેવું નથી. (ાશિગ્ટન ખાતે ઇ. સ૦ ૧૯૧૦ માં જે ટારિક કમિશન એઠું હતુ તેની સમક્ષ મે આ પ્રમાણેની જુમાની આપી હતી. ) Gandhi Heritage Portal