પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
દાનવીર કાર્નેગી



પછી નવા ઘરેાખા બધાયા, નવી નવી વાતેામાં ચિત્ત ચોંટવા લાગ્યું અને ન્યુ- યાર્કને અમે અમારૂં ઘર માનવા લાગ્યાં. સેન્ટ નિકાલાસ હૅૉટેલના માલીકાએ શહેરના મધ્ય ભાગમાં વિન્ડસર હૅાટેલ સ્થાપી, ત્યારે અમે ત્યાં રહેવા ગયાં; અને ૧૮૮૭ ની સાલસુધી ન્યુયાર્ક ખાતાનુ અમારૂં ઘર એજ રહ્યું. હોટેલ- ના માલીક મિ. ઢાંક અમારા મિત્ર થયા અને તેના ભત્રિો હજી પણ અમારે! મિત્ર છે. ન્યુયાર્ક ખાતાના વસવાટદમિયાન જે અનેક સંસ્થાઓની સાથે સંસર્ગ - માં આવવાથી મને જ્ઞાનવૃદ્ધિની ખાબતમાં સૌથી વિશેષ લાભ થયેા હતા, તે પૈકીની મુખ્ય મિ.કા લેન્ગ્યુ પામર અને તેમની પત્ની બંનેએ મળી સ્થાપેલી નાઇન્ટીન્થ સેન્ચ્યુરી કલબ’ હતી.આ સભા જૂદા હૃદા વિષયાના સંબંધમાં ચર્ચા ચલાવવાના ઉદ્દેશથી મહિનામાં એક વખત તેમના પોતાના મકાનમાં મળતી; અને તેમાં ઘણા સમ વિદ્વાને અને વિદુષી ખાઇએ ભાગ લેતાં. પ્રાફેસર એટાની પત્ની મૅડમ મેટાન લ ને લીધે હું પણ એ સભાના સભાસદ તરીકે ચૂંટાયા હતા. એક વખત એમણે મને પેાતાને ત્યાં ખાણું લેવા માટે આવવાનું આમંત્રણ આપ્યું હતું, તે વખતે મને ઘણા પ્રતિષ્ઠિત પુરુષોને પરિચય થયા હતા, તેમાંના એક કાર્નવલ યુનિવર્સિટીને પૉફેસર એન્ડ્રુ ડી. વ્હાઇટ, પાછળથી મારા જન્મભરને દાસ્ત થયા હતેા. એણે પાછળથી રૂશિયા અને જનીના એલચીતરીકેના હાદ્દા ભાગવ્યા હતા તથા હેગ કાન્ફરન્સમાં અમેરિકાના મુખ્ય પ્રતિનિધિતરીકે ભાગ લીધેા હતા. આ ‘ નાઇન્ટીન્થ સેન્ચ્યુરી ક્લબ ' સમ વિદ્રાનાના અખાડા જેવી હતી. બાહેશ પુરુષા અને સ્ત્રીએ તે વખતના મુખ્ય મુખ્ય પ્રતાના સબંધ- માં રીતસરના વાદવિવાદ ચલાવતાં અને વક્તાએ એક પછી એક પોતાના વિચારે જાહેર કરતા. પાછળથી એ મેળાવડામાં એટલાં બધાં સ્ત્રીપુરુષા ભાગ લેવા આવવા લાગ્યાં કે તેમને માટે એ ખાનગી મકાન નાનું પડવા લાગ્યું. પછીથી એ સભાની માસિક એકા અમેરિકન આર્ટ ગેલેરીના મકાનમાં થવા લાગી.મને યાદ છે કે, મેં જે દિવસે ચર્ચામાં પહેલવહેલા ભાગ લીધા,તે દિવસે ચર્ચાને વિષય ઍરીસ્ટાક્રસી આફ ધી ડોલર’(ડૉલરની કુલીનશાહી)એ હતા. પહેલે વક્તા કઈલ ચામસ વેન્ટવ હિગિન્સન હતા. ન્યુયાના શ્રોતૃ- ગણુને આ મારી પહેલવહેલે પરિચય હતા. ત્યારપછી પણ હું પ્રસંગેાપાત ભાષણા કરવા ઉભા થતેા. આથી મારા જ્ઞાનમાં ઘણા વધારા થતા; કેમકે દરેક વખતે ભાષણ કરવા માટે મારે ઘણું વાંચવું તથા વિચારવું પડતું. ઉદ્યોગ ખીલવવામાં ગાળેલાં હાવાથી મારામાં મે પિટ્સબર્ગીમાં ઘણાં વર્ષ Gandhi Heritage Portal