પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
મુખ્ય મથકતરીકે ન્યુયોર્ક



ખરા પરસેવાની કમાણી કરવાના ગુણ દૃઢ અને સ્થિર થયા હતા અને સટેરીઆ- પણાને પવન મને વાયા નહેાતે. તારમાસ્તરતરીકે, મને લેાકેાના કામકાજની જે માહિતી મળતી, તેને લીધે ન્યુયૅાના શૅર ખજારની સાથે જે લેાકાને ક પેઢીઓને લેવડદેવડના વ્યવહાર હતા તેમનાં નામ હું જાણી શકયા હતા અને હું તેમની કારકીર્દિ ઉપર બારિક ધ્યાન આપ્યાં કરતા. તેમના વ્યવહાર સને એક જાતના જુગાર જેવાજ લાગતા. એ લેાકેા સટ્ટે ચઢયા હતા, એ વાત ઉઘાડી પડી જવાથી ( આવી વાતે છુપી રહી શકતીજ નથી ) તેમની શાખને બટ્ટો લાગ્યા હતા, એની મને તે વખતે માહિતી નહેાતી; પણ તે વખતે એવી પેઢીઓની સંખ્યા એટલી નાની હતી કે તેમની ગણત્રી આંગળીના ટેરવાપર કરી શકાય. પિટ્સબર્ગમાં હજીસુધી શૅર ખજારની સ્થાપના થઇ નહેાતી અને ન્યુયોર્ક શહેરના શૅરબજારની સાથે તારના સબંધ ધરાવતી શૅરદલાલેાની આપીસેાની પણ જરૂર પડતી નહિ પિટ્સબગ તેા ઉદ્યોગ અને રાજગારનું જ મથક હતું. ન્યુયાના મામલા તેથી જૂદીજ જાતને દેખી મને તાજીખી લાગી. ધંધા- દારી માસા પૈકી પણ જેમને વાલ સ્ટ્રીટના શૅર બજાર સાથે થોડા ઘણા સબંધ ન હોય એવાએની સખ્યા ઘણી નાની હતી, જે જૂદી જૂદી રેલ્વે કંપનીએ સાથે મારા આર્થિક સબંધ હતા, તેમના સંબંધની માહિતી મેળ- વવા માટે લેાકાએ મારી આપીસનાં બારણાં તેડી પાડવા માંડયાં. રેલ્વેની આંતવ્યવસ્થાથી હુ માહિતગાર હોવાથી તેમના શૅર ખરીદી આપવાની ખાખત- માં મારી સન્નાહ અને મદદ લાભકારકજ નિવડવી જોઇએ, એવી માન્યતાથી શૅરમાં નાણાં રાકવાની ઇચ્છાવાળા માણસેા પેાતાનાં નાણાં મારે સ્વાધીન કર- વાની માગણીએ કરવા લાગ્યા. બજાર હાથ કરવા માટે કેટલીક કંપનીઓના શૅરા ખરીદી લેવા માટે ઉભી થયેલી મંડળીઓમાં સામેલ થવાનાં મને આમ- ત્રણ મળવા લાગ્યાં. ટુંકામાં સટ્ટાનું આખું ક્ષેત્ર તેના મેહક સ્વરૂપમાં મારી દૃષ્ટિ આગળ ખુલ્લું થવા લાગ્યુ. પણ આ બધી લાલચેામાં ફસાવાની મે મક્કમપણે ના પાડી. હું ન્યુયાર્ક રહેવા ગયા કે તરતજ આવી એક લાલચ મને વિન્ડસર હૅાટેલમાં આપવામાં આવી હતી. જે. ગુલ્ડ, જે તે વખતે અધે પેાબાર પાડતા હતા, તેણે મારી પાસે આવીને કહ્યું કે, મેં તમારી હેશિયારીની વાત સાંભળી છે, માટે જો તમે પેન્સિ- લ્વેનિયા રેલ્વે કંપનીને વહીવટ સભાળી લેવાનું કબૂલ કરેા, તે। હું એ રેલ્વે ખરીદી લઉં અને તમને અર્ધો ના આપું. મેં તે । ઉપકાર માનીને જણાવ્યુ કે, જોકે ધધાપરત્વે હું અને મિ. ફૅટ છૂટા પડયા છીએ, છતાં તેની સામેએક L Portal