પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
દાનવીર કાર્નેગી



મેં તેમને કેટલાંક બાન્ડ વેચ્યાં અને વધારે ખરીદવાની ઇચ્છા હોય તેા તેની છૂટ આપી; પણ તેણે જ્યારે પેાતાના ધારાના હિમાયતીઓની સલાહ લીધી, ત્યારે તેમણે બૅન્ડની શબ્દરચનામાં કેટલેાક ફેરફાર કરવાની સૂચના કરી. તે ઉપરથી તેણે મને કહ્યું:~' તમે કંપનીના વ્યવસ્થાપકાને કાગળ લખી પૂછી મંગાવા કે એ પ્રકારના ફેરફાર કરવા તેએ। ખુશી છે કે કેમ ? દરમિયાન તમારી સ્કોટલૅન્ડ જવાની ઈચ્છા છે, તેા હાલ ત્યાં જાએ અને ત્રણ અઠવાડીઆં પછી તમે પાછા આવશેા, એટલે આ સાદે પાકા કરીશું.” પણ એ રીતે વાત ઓળભે નાખવાની મારી મરજી નહેાતી, તેથી મેં તેને કહ્યું કે એ ફેરફાર પસંદ કરનારે જવાબ તારથી મંગાવી હું સવારમાં તમારી પાસે હાજર થઇશ. આટલાંટિક મહાસાગર ઉપરના તાર કેટલીક મુદત- થી ચાલુ થયા હતા, પણ મેં તે દિવસે જે તાર મેાકલાવ્યેા હતેા એટલે લાંખે! ખાનગી તાર અગાઉ કદી મેાકલાયા હશે કે કેમ એ શકભરેલુ છે. ન્ડની દરેક લીટીને નબર આપવા અને પછી દરેક લીટીમાં કેટકેટલા સુધારા, વધારો કે ઘટાડો કરવાના છે, એ બતાવવાનું કામ ઘણું સહેલું હતું. એ પ્રમા- ણેનેા તાર રવાના કરતા અગાઉ મેં તે મિ. માનને બતાવ્યા. તે ઉપરથી તેણે કહ્યું: “ વાહ, યુવક ! ને તું એમાં વિજયી નિવડે તે। તને શાબાશી ઘટે.” બીજે દિવસે જ્યારે આપીસમાં ગયા, ત્યારે જે ટેબલ મારે એસવા માટે મુકરર કરવામાં આવ્યું હતું તેના ઉપર એક રંગીત પાકીટ પડેલું મારા દીઠામાં આવ્યું. એ પાકીટમાં અમેરિકાથી આવેલેા જવાબ હતાઃ– બડે સધળા ફેરફાર મજુર રાખ્યા છે.” પછી મે મિ. માનને કહ્યું:- હવે મિ. માન! તમારા વકીલેએ સૂચના કર્યા મુજબ Öન્ડમાં ફેરફાર કરવામાં આવ્યા છે, એમ માની લઈને ચાલે! હવે આપણે આપણુ કામ આગળ ચલાવીએ.” સાદા તરતજ પાકા કરવામાં આવ્યા. આપીસમાં હતા તે વખતે ‘ ધી ટાઇમ્સ' ના નાણાંવિષયતા તંત્રી મિ.સમ્પસન ત્યાં આવ્યા.એના તરફથી જો એ ખેલ તરફેણમાં લખવામાં આવે, તે બાન્ડના ભાવમાં એકદમ ઉછાળેા થાય, એમ હાવાથી મેં એની મુલાકાત લીધી. મેરી રેલ્વે કંપનીના સબંધમાં ફિસ્ક અને ગુલ્ઝના તરફથી ચલાવવામાં આવેલા મુકશ્માને લીધે, તેમજ ન્યુયાર્કના ન્યાયાધીશા તેમના કહ્યામાં રહેતા હાય, એવી રીતના થયેલા દેખાવને લીધે અમેરિકાની જામીનગીરી ઉપર સખ્ત આક્ષેપો થતા હતા, એ વાત આગળ કરવામાં આવશે એમ હું જાણતા હતા; તેથી મેં તરતજ એ બાબતનેા ખુલાસા કરવા માંડયેા. મેં મિ. સૅમ્પસનને જણા- વ્યું કે, સેન્ટ લુઇ બ્રિજ કંપનીને મધ્યસ્થ સરકાર (નેશનલ ગવર્નમેન્ટ) તરફ- Re