પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
મુખ્ય મથકતરીકે ન્યુયોર્ક



થી પરવાના મળેશેા છે અને એના શૅર અગર લેાનના સંબંધમાં કઇ તકરાર પડે તે તેની અપીલ સીધી રીતે યુનાઇટેડ સ્ટેટ્સની વડી અદાલત ( સુપ્રીમ કોટ) માં થઈ શકે છે; અને એ અદાલત ઈંગ્લાંડની ઉંચી કાર્ટીના જેટલીજ શુદ્ધ અને સ્વતંત્ર છે. એ ઉપરથી એણે કહ્યું કે, આ પ્રશંસાપાત્ર હકીકતને જરૂર હું યેાગ્ય પ્રસિદ્ધિ આપીશ. એ રીતે એના મનનું સમાધાન થવાથી મારું કામ સહેલું થઇ ગયું. એના ગયા પછી મિ.માને મારા ખભે થાબડી કહ્યું:- “ શાબાશ છે, જુવાન પુરુષ ! તે આ ખાન્ડની કિંમતમાં પાંચ ટકાને વધારા કરી આપ્યા છે.” મેં કહ્યું: ઠીક, મિ. માન ! હવે તમારે માટે બીજા પાંચ ટકા વધારવાને કાઇ મા હાય તે। તે મને બતાવેા. ” એ લેાન અચ્છી રીતે ફ્તેહમદ નિવડી અને સેન્ટલુઇના પુત્ર માટે જોતાં નાણાં મળી રહ્યાં. આ સાદામાં મને ઘણેા સારા નફા મળ્યો. યૂરેપ- ના શરાફા સાથેને મારે આ પહેલવહેલેાજ વ્યવહાર હતા. મિ. પૂલમેને મને થાડા દિવસ પછી કહ્યું હતું કે, મિ. માર્ગને પેલા તાર મૂકવાના બનાવ- ને ઉદ્દેશીને એક ખાણા પ્રસંગે આગાહી તરીકે જણાવ્યું હતું કેઃ– એ જુવાન પુરુષ થેઢી મુદતમાં દીપી નીકળશે !' મિ. માન પાસેથી પરવારીને હું મારે વતન ડલાઇન ગયા; અને એ પ્રસંગે એ શહેરને સાવનિક સ્નાનાગાર (પબ્લીક આથ્સ) બક્ષીસ આપ્યુ. એ ખીના તેાંધ લેવા લાયક એટલા કારણસર છે કે આજ સુધીમાં મેકરેલાં દાન પૈકીનું એ સૌથી વધારે કમતવાળું હતુ. આ અગાઉ થોડા વખત પહેલાં મેં મારા કાકા લાડરની સૂચના ઉપરથી અનાકબનની પડળે આવેલા સ્ટર્લિંગ હાઇટસ નામના ડુંગર ઉપર વાલેસનેા સ્મારકસ્થંભ ઉભેા કરવાના કુંડમાં નાણાં ભર્યા હતાં. એ રકમ ભારે નહેાતી; પણ તે વખતે હું તાર- ખાતામાં નાકર હતા અને માસિક ત્રીસ ડાલરની આવકમાંથી ઘરખટલાનુ ખર્ચી નભાવવાનું હોય તેવા સંજોગામાં અપાયલી એ ભેટ પ્રમાણમાં સારી જેવી ગણી શકાય. મારી માએ પણ આ રકમ ભરવા સામે વાંધેા લીધે નહેાતા. ઉલટું એ તે પેાતાના પુત્રનું નામ નાણાં ભરનારની યાદીમાં આવેલુ દેખી ખુશી થઇ હતી; અને પુત્રને પણ એમ લાગતું હતું કે હવે હું કાંઇક ગણત્રી- માં આવ્યા. કેટલાંક વર્ષો પછી હું અને મારી સ્ટર્લિંગ ગયાં હતાં ત્યારે સર વોટર સ્કોટના સ્મારકમાટે નિમાયલી કમીટીને મારી માએ એ કવિનું જે આવલુ ( બટ ) અર્પણ કર્યું. હતું, તે વાલેસ ટાવરમાં અમે ખુલ્લું મૂકયુ હતું. અમારી આર્થિક સ્થિતિ એ પ્રસંગે પહેલા પ્રસંગના કરતાં ઘણી સારી Portal