પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
દાનવીર કાર્નેગીથઇ હતી; પણ મેં પરાપકારનાં અને જનહિતનાં કાર્યોમાં નાણાંને વ્યય કરવાની શરૂઆત હજી કરી નહેાતી.x અત્યાર સુધી હું પૈસાના સંગ્રહ કરવામાંજ મશગુલ હતા. ઈ. સ. ૧૮૬૭માં હું જ્યારે યૂરે!પના પ્રવાસે નીકળ્યોહતા, તે વખતે,ધર આગળનાં કામકાજ ઉપર મારું લક્ષ નહેાતું એમ ધારશે નહિ. વખતેાવખત લખાતા કાગળેામારફતે મને ત્યાંના કામકાજની સઘળી માહિતી મળતી રહેતી હતી. આંતર્વિગ્રહને લીધે પેસિક્િક મહાસાગર સાથે રેલ્વેના સંબંધ જોડવાના પ્રશ્ન અગાઉ કરતાં વિશેષ ચર્ચાવા લાગ્યા હતા. અને તેથી કૉંગ્રેસે એક કાયદો પસાર કરી તેવી રેલ્વે આંધવા નીકળે તેને ઉત્તેજન આપવાનુ નક્કી કર્યું હતું. એમાહા આગળ ખેાદાણુ—પુરણની શરૂઆત થઇ ચૂકી હતી અને એ લાઇનને વધારી સાનફ્રાન્સિસ્કા સુધી લઇ જવી એવી ધારણા ×આ વખતે મિ. કાર્નેગીના મનેારથા કેવા હતા, તે તેના હાથની કરેલી નીચેની નોંધ ઉપરથી સમાશે. એ નોંધ હાલમાંજ હાથ આવી છે. સેન્ટ નિકાલાસ હોટેલ ન્યુયૅા. ડીસેમ્બર ૧૮૬૯, મારી ઉંમર તે ત્રીસ વર્ષની થઈ અને મારી વાર્ષિક આવક પચાસ હજાર ડાલરની થઈ છે! આજથી બે વર્ષની મુદત દરમિયાન હું મારા રાજગારની એવી ગોઠવણ કરી શકીરા કે જેથી મારી ચાસ વાર્ષિક આવક આછામ એછી ૫૦,૦૦૦ ડાલરની થશે. આથી વધારે કમાવું નથી–સંપત્તિમાં વધારા કરવાનેા પ્રયાસ કરવેા નથી; પણ વધારાની આવક પરોપકારનાં કાર્યોમાં ખવી છે. ધાને છેવટના નમસ્કાર કરવા-અને કમાવુ તેા બીજાઓને માટેજ. આ કસફર્ડ માં સ્થાયી રહેવું અને સંપૂર્ણ કેળવણી લેવી-સાક્ષરાનાં એળખાણ કરવાં અને નહેરમાં ભાષા કરવાની શક્તિ ખીલવવા ઉપર ખાસ ધ્યાન આપવું–આ માટે ત્રણ વર્ષ પ્રયાસ કરવા પડશે. પછી લ’નમાં જઇને રહેવું અને કાઈ ન્યુસપેપર કે રિવ્યુ [વિવેચક]હાથ કરવુ અને તેના સામાન્ય વહીવટ ઉપર લક્ષ આપવુ.નહેર કામકાજમાં અને ખાસ કરીને કેળવણીને લગતાં અને ગરીબ વર્ગની સ્થિતિ સુધારવાનાં કાર્ય માં ભાગ લેવે. મણસમાત્રને મૂર્તિ પૂન્ત આવશ્યક છે; પણ લક્ષ્મી દેવીની ઉપાસના કરવી એ સાથી અગ્રમ પ્રકારની મૂર્તિ પૂન્ન છે. પૈસાને પરમેશ્વર માનવા એના જેવું માણસને અધમ બનાવનારૂં એક કામ નથી. હું જે કામાં પ્રવૃત્ત થાઉં, તેમાં મારું અડગપણે આગળ વધ્યાં જવું ોઈએ; અને તેથી કરીને જે પ્રવૃત્તિ મારા જીવનને ઉન્નત કરી શકે તેવી પ્રવૃત્તેિજ પસંદ કરવાની મારે કાળજી રાખવી જોઈએ. ધધાની જાળમાં હવે વધુ વખત ગુ’ચાયલા રહેવાથી અને થાડી મુતમાં ઘણુ દ્રવ્ય શી રીતે ઉપાન કરવું, એનીજ અખના કર્યા કરવાથી મારા આત્માની એટલી બધી અવેાગતિ થશે કે તેના ઉદ્ધારની આશાજનહિ રહે. પાંત્રીસ વર્ષની ઉંમરે હું ધંધામાંથી નિવૃત્ત થઈશ; પણ આવતાં બે વર્ષ દરમિયાન અપાર પછીનો વખત શિક્ષણ લેવામાં અને નિયમિત વાંચનમાં ગાળ- Gandhi Heritage Portal