પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
દાનવીર કાર્નેગી



લાસની હાર્ટલની સીડી ઉપર ચયા. અમે અગાઉ એક વખત મળ્યા હતા ખરા, પણ એકબીજાના પરિચયમાં આવ્યા નહેાતા; છતાં સીડી ઉપર ચઢતાં ચઢતાં મેં કહ્યું:–“ સાહેબજી, મિ. પુલમૅન ! આપણે બન્ને અહી એકઠા થયા છીએ ખરા, પણ શું આપણે ાપણી જાતને મૂર્ખ નથી બનાવી રહ્યા ? ” એને એવું કંઈ કબૂલ કરવાની મરજી નહેાતી તેથી તેણે કહ્યું, તમારા કહેવાની મતલબ શી છે ? ” ' મેં એને બધી પરિસ્થિતિ સમજાવી અને કહ્યું:-- આ રીતે એકબીજાના ઉપર પડવાથી, એમાં જે ના મળે એવા છે, તે આપણે ગુમાવીએ છીએ.’ એણે કહ્યું:- શીક, ત્યારે એ બાબતમાં તમારી શી મરજી છે ’’ મેં કહ્યું:- સ’પી જઇએ. આપણે બન્ને મળી એક ભેગુ ૮ન્ડર ભરીએ; અને એક બેગી કકંપની ઉભી કરીએ.’ તેણે પૂછ્યું: “ કંપનીનું નામ શું રાખશે? ” મેં જવાબ આપ્યાઃ– ધી પુલમૅન પૅલેસ કાર કંપની.” આ વાત એને બરાબર ગેાડી ગઇ અને મને પણ ગેડી. આખરે તેણે કહ્યું: “ મારી ખાલીમાં આવે, એટલે આપણે એ બાબતને વિચાર કરીએ.’’ મે તેમ કર્યું અને પિરણામે અમે બન્નેએ સહિયારા કટ્રાકટ રાખ્યા. પાછળથી અમારી કંપની પુલમૅન કંપનીમાં ભેળવી દેવામાં આવી અને પૅસિ- કિક રેલ્વે કંપનીના અમારા હિસ્સાપુરતા અમે એ ૧૮૭૩ ના નાણાંબજારના ખળભળાટ ( પેનીક ) પેઢીનું હિત સાચવવા માટે મારે આ શરા વેચી દેવા મૈંન કંપનીને સૌથી મેાટા શૅરહાલ્ડર હતા. આ માણુસ(પુલમૅન)ની કારકીર્દીનું અત્રે ડું નિરૂપણ કરવાનું અસ્થાને નહિ ગણાય. પ્રથમ તેા મિ. પુલમૅન એક સુતારતરીકેના ધાંધા કરતા હતા; પણ જ્યારે ચિકાગાનું તળ ઊંચું કરવાનેા ઠરાવ થયેા, ત્યારે તેણે કેટલાંક મકાન અમુક રકમ લઈ ખસેડી આપવાના અગર ઉચાં તારવવાનો ટ્રાકટ રાખ્યા. ( અમેરિકાનાં શરૂઆતનાં ાં ખરાં મકાન કેવળ લાકડાનાં હતાં, એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે ). આ કામમાં તેને પૂરેપૂરી ફતેહ મળી અને આવી નાની શરૂઆતમાંથી તેણે એવાં કામમાટેના માટા અને નામાંકિત કંટ્રાકટરતરીકે- ની નામના મેળવી. જો એકાદ હાર્ટલને તેની અંદરના સેકડા મહેમાનને ડખલ કર્યા સિવાય, કે કામકાજમાં અંતરાય નાખ્યા સિવાય દશ છુટ ઊંચી તારવવી હાય, તે પુલમન એ કામ ઝટ કરી આપતો. વસ્તુસ્થિતિનું ખરૂ' સ્વરૂપ તે Gandhi Heritage Portal કંપનીના શેર ખરીદ્યા. વખતે અમારી પેાતાની પડયા, ત્યાંસુધી હું પુલ-