પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
દાનવીર કાર્નેગી



પણ તેમના સંબંધની એક વિચત્ર ઘટના એ છે કે, એમાંની નવદશાંશ મુશી- ખતે તે ખરેખરી રીતે ગુજરીજ નથી.” ખરી વાત છે. માણસજાતની ઘણીખરી મુશીબતેા કલ્પિત કે માનન્દ લીધેલી હાઇ અવગણના કરવા યાગ્ય હેાય છે. આપણા માથા ઉપર ભય ખરે- ખર આવી પડે, ત્યાર પહેલાંથી—તેના ભડકામાત્રથી ઉદ્દેિશ થવુ, સેતાનને ભેટા થતા પહેલાંજ તેને સ્વાધીન થઈ જવું, એ કેવળ મૂર્ખાઈ છે. જ્યાંસુધી હથેાડાને ધા પ્રત્યક્ષ પડતા નથી, ત્યાંસુધી તે સઘળું ટીકાડીકજ હેાય છે અને તેમાં પણ દશમાંથી નવ વખત તે તેને ધા ધાર્યાં જેટલેા અનિષ્ટકારક નથી હેાતા. શાણા માણસ ચુસ્ત-અડગ-આશાવાદી હેાય છે. આવા કેટલાક વ્યવહારામાં વિજય મળવાથી ન્યુયાર્કમાં લેાકા મને સારી રીતે એળખવા લાગ્યા. મારા જો મેટા રેાજગાર યુનિયન પ્રસિકિ રેલ્વે કપનીને લગતા હતા. એ કંપનીના એક ડાયરેકટરે મારી પાસે આવીને કહ્યું કે, એક સંકડામણુમાંથી પસાર થઈ જવા માટે અમારે ગમે તે રીતે છ લાખ ડાલર ઉભા કરવાની જરૂર છે. મારા કેટલાક મિત્રા એ કંપનીના વ્યવસ્થાપકમંડળ- માં હતા, તેમણે એવી સૂચના કરેલી કે, હું એ રકમ સહેલાઇથી મેળવી આપી શકીશ; તેથી એ ડાયરેકટર મારી પાસે આવેલા. મારા મિત્રાની એવી પણ વારા ખરી કે આવડી મેટી રકમ ધીરવાથી હું એ કંપનીનેા વહીવટ હાથ કરી શકીશ. મને યાદ છે કે, મિ. પુલનૅન એ ડાયરેકટરની સાથે આવ્યા હતા, અગર તે કદાચ મને એ (સબધી) પહેલી વાત મિ. પુલનૅનેજ કરી હાય. જામીનગીરી (સિકયુ- મે એ વાત હાથમાં લીધી; અને હું ક્લિાડેલ્ફિયા જઇ પ્રેસિડન્ટ ચૅનને મળ્યેા. મેં મારા મન સાથે એવી ગેાઠવણુ કરી હતી, કે યુનિયન સિફિક રેલ્વે કંપની, પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીના પસંદ કરેલા કેટલાક માણસાને પેાતાના ડાયરેકટરાની બોર્ડમાં નીમે, તે તેથી પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીના ટ્રાક્િકમાં જે વધારા થાય, તેને લીધે એ યુનિયન પૅસિફ્રિકને મદદ કરવામાં વાજબી ગણાય. મેં પ્રેસિડન્ટ ચૅાસનને ૨ેમ જણાવ્યું કે, જે રીટીઝ) ઉપર યુનિયન પ્રસિફ્રિક કંપનીને ન્યુયાર્ક માં હાય, એ જામીનગીરીઓને પેન્સિલ્વેનિયા રેલ્વે કપની મારે હસ્તક રહેવા દેવા જેટલે! મારા ઉપર વિશ્વાસ બતાવે, ા યુનિયન પૅસિફિક રેલ્વે કંપનીના વહી- વટ પેન્સિલ્વેનિયા રેલ્વેને લાભકારક નિવડે, એવી રીતે ચલાવવાને કાબુ આપણે એના ઉપર મેળવી શકીએ. મારા ઉપર પ્રેસિડન્ટ થામ્સનને જે પાકા વિશ્વાસ હતા, તેના અનેક પુરાવામાંને આ દાખા સૌથી સખળ પુરાવા છે. પેાતાનાં ખાનગી નાણાંની વ્યવસ્થા કરવાકારવવામાં એ જેટલી કાળજી રાખતા તે કરતાં પૈસા મળી શકે એમ Gandhi Heritage Portal